________________
[1] સંસ્કૃતિનું ગુજરાતી -
1. સાધુ તપ દ્વારા અશુભ કાયાની પ્રવૃત્તિ અટકાવી પાપોનો નાશ કરે છે. 2. પાંચમ-આઠમ-ચૌદશના દિવસે શ્રાવિકાઓ અનાજ પીસતી નથી. 3. માતાએ બાળકની બંને આંખમાં રોજેરોજ અંજન કર્યું હતું. આથી
અત્યારે બાળકની બંને આંખો અત્યંત પ્રકાશે છે, ચમકે છે. 4. આ વાત સ્પષ્ટ છે કે – “જે કોઈને પણ મારતો નથી તેને કોઈ પણ
મારતું નથી.' 5. કમઠે અજ્ઞાનથી લાકડા બાળી તપ કરેલું ત્યારે પાર્શ્વનાથ ભગવાન
બોલેલા – “લાકડું ન બાળવું જોઈએ, પણ અજ્ઞાન બાળવું જોઈએ.” 6. માનવભવ મેળવીને કર્મો જ છેદવા જોઈએ – આ પ્રમાણે સાંભળીને
ગજસુકુમાલ મુનિ દીક્ષા લઈને સ્મશાનમાં ગયા. ત્યાં ઉપસર્ગ આવે છતે પણ સમતાથી સહન કરતા તે ગજસુકુમાલ મુનિએ બધાં કર્મોને છેદી સંસારને છેદી નાંખ્યો. હું ક્યારેય પણ કોઈ પણ જીવને મારતો નથી. કારણ કે ભગવાન
મહાવીર દ્વારા ઉપદેશાવેલા માર્ગને હું અનુસરું છું. 8. જેના દ્વારા ભોગો ભોગવાઈ ગયા છે તેઓ પણ તુષ્ટ નથી, જેના દ્વારા
ભોગવાઈ રહ્યા છે તે પણ સુખી નથી, જે ભોગવવાને ઈચ્છે છે તે પણ વ્યાકુળ છે પણ જેના દ્વારા ભોગો જોડાયા છે તે શ્રમણ ભગવંતો
સુખી છે. આથી ભોગો ભોગવવા યોગ્ય નથી, છોડવા યોગ્ય છે. 9. જેના દ્વારા શરીર અને આત્મા છૂટા કરાયા છે તે સિદ્ધ થઈ ગયેલા
કહેવાય છે અને જેઓ દેહ – આત્માને છૂટા કરવા માટે પ્રયત્નશીલ
છે તે સાધુઓ કહેવાય છે. [2] ગુજરાતીનું સંસ્કૃત -
1. શ્રમM: સર સપૂતોડદું પ્રવ્રાગતું શવનુવાનું ! 2. યા નરવે પાપ: – વૃઝિનૈઃ સુર. નુણ: [રૂદ્ધ ], શુક,
છિના, તૃહિતા, પિષ્ટ:, fમનઃ તા ત્યાં તું ન જોડપ વત:
आसीत् । 3. ધર્મ વિ ત્યાં શ્વપ્રે તું વસ્તૃતોગતિ, અત: ગીવર ધર્મન્ ! છેસરલ સંસ્કૃતમ્ - ૩ ૦ ૮૪ •
જ પાઠ-૨/૮%