________________
[1] સંસ્કૃતનું ગુજરાતી ઃ
-
1. અજ્ઞાની ગોશાળાએ મહાવીર ભગવાનની અવજ્ઞા કરી હતી.
2.
ભગવાન મહાવીર કયારેય પણ જૂઠું નથી જ બોલ્યા અને આથી સાધુઓ દ્વારા પણ જૂઠું નથી જ બોલતું.
જ્યાં અધમ માણસો દ્વારા રહેવાય છે ત્યાં સજ્જનો નથી જ રહેતા. બાળકો દ્વારા રમાય છે. બાળકો પરસ્પર ગુસ્સે પણ થાય છે. પરંતુ બાળકોનો ગુસ્સો પરસ્પર લાંબો સમય નથી રહેતો.
5.
મેં પહેલા ધર્મ આચર્યો હતો, ભગવાનને વંદન કર્યા હતા. તેથી હમણાં મારા દ્વારા સુખ મેળવાય છે.
6. તું ક્યાં ગયેલો ?
7.
3.
4.
મારા દ્વારા તું શોધાય છે. તો પણ તું કેમ નથી દેખાતો ?
8.
માટી ‘જીવ છે’ એ પ્રમાણે તીર્થંકર મહાવીર દ્વારા આગમમાં કહેવાય છે. 9. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પાંદડા આ બધાંય જીવો છે. 10. ‘પૃથ્વી’- આનું નામ આગમમાં ‘પૃથ્વીકાય' એ પ્રમાણે છે. [2] ગુજરાતીનું સંસ્કૃત ઃ
1. मुनिसुव्रतो जिनोऽश्वमप्युपादिशत्, तस्मै च योजनान्यचलत् । गुरुः शिष्याय ज्ञानमयच्छत् ततश्च शिष्यो मोक्षमविन्दत ।
2.
3.
सर्वेभ्यो जीवेभ्यो जीवनं रोचते, अतः महावीरः जिनः न कमपि जीवमताडयत् ।
4. गौतमस्य गणधरस्य महावीरे जिने प्रभूतः स्नेहोऽविद्यत । अहं पुरा दयामाचरम्, तेनाऽधुना मया साता विद्यते ।
5.
6. वर्धमानो जिनः जायते तदा धनैः धान्यैश्च वृध्यते ।
7.
जरायां शरीरेण क्षीयते किन्तु आशाभिर्न क्षीयते ।
8. યુવાં વૈયાત્યેના લીમમાવેથામ્, તત: યુવયોનિંદ્ઘા અક્ષયત્ ।
9. भरतस्य नृपतेः आशाः इच्छाः च अनश्यन् पश्चात् केवलज्ञानमलभत । 10. પાનીયમિત્યસ્ય ગમે ‘ગાય’ નિધાન વર્તતે ।
સરલ સંસ્કૃતમ્ - ૩
૦૩૨ ૦
પાઠ-૧/૧૬