________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. શ્રાવકે હિંસા ન કરવી જોઈએ, શ્રાવક દ્વારા જૂઠું ન બોલાવું જોઈએ, ન આપેલું ન લેવાવું જોઈએ, રાત્રિભોજન ન કરાવું જોઈએ. મારા વડે સામાયિક કરાય.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
જો તમે મહાવીર ભગવાનને વંદશો, સાધુને પણ નમશો તો જીવનમાં સુખ થશે.
સામાયિકમાં શ્રાવક સાધુ જેવો થાય છે. તેથી વારંવાર સામાયિક કરવી જોઈએ.
‘તું કાલે રાજગૃહનગરમાં હો' – એમ મારા દ્વારા ઈચ્છાય છે. શ્રાવક દ્વારા જેમ જૈન ધર્મ સંભળાય છે તેવી જ રીતે જો આચરાય તો જ તે વાસ્તવમાં જૈન શ્રાવક થાય.
તમારા દ્વારા આદિનાથ ભગવાનની પ્રતિમા પૂજાવી જોઈએ. તારા દ્વારા શું કરાય છે ? એ પ્રમાણે અકબરે પૂછ્યું. ‘મારા વડે આંધળા ગણાય છે - એ પ્રમાણે તમારા દ્વારા દેખાય જ છે. તો પણ જો તમારા વડે હું પૂછાઉં તો તમે પણ આંધળા થશો જ' – એ પ્રમાણે બીરબલ બોલ્યો.
જો માણસો મને જોશે તો મારી અપકીર્તિ થશે - એ પ્રમાણે અપયશના ભયથી શ્રાવક દ્વારા ધર્મ ન જ કરાવો જોઈએ.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1. यूयम् आगच्छत अत्रोपविशत |
2.
मया प्रतिक्रमणं क्रियेत ।
3.
‘ત્વમધુના રૌદ્રે વનેઽસિ' કૃતિ વિમૃશ, યત: સંસારઃ રૌદ્ર वनमिवैवाऽस्ति ।
सामायिकेन समता लभ्यते प्रतिक्रमणेन चाऽऽराधना भवति । आराधनया समतया च श्रावकः मोक्षं लभेत ।
अतः श्रावकः आराधनां समतां च विन्देत ।
4.
5.
6.
7. तस्मात् श्रावण प्रतिक्रमणं सामयिकं च क्रियेयातामेव । अद्य महावीरः जिनः राजगृहनगरम् आगच्छेत् ।
8.
9.
या अद्य राजगृहं गम्येत ।
૭ ૩૭
સરલ સંસ્કૃતમ્ - ૩
પાઠ-૧/૧૮