________________
[1] સંસ્કૃતનું ગુજરાતી ઃ
1. ભગવાન પાર્શ્વનાથ દ્વારા કહેવાયેલા સેવકના મુખેથી બોલાઈ રહેલ નમસ્કાર મહામંત્ર સાંભળે છતે સાપ પણ દેવ થયો. અહો ! નવકાર મહામંત્રનો કેવો મહિમા !
ઘણા બધાં મોટા પર્વતો પૃથ્વી ઉપર દેખાય છે. પણ તેમાં મેરુ જેવો કોઈ નથી. માટે મેરુ પર્વત બધા પર્વતોમાં સહુથી મોટો છે.
ઘણા મોટા ઉદ્યાનમાં મુનિ ભગવંતોનો સમૂહ રહે છતે તેઓની અત્યંત કોમળ વાણીથી આવર્જિત થયેલા મેં તેઓની ઘણી ભક્તિ કરી. જેમ નાનું પણ વજ પડે છતે પર્વત ધ્વસ્ત થાય છે તેમ થોડું પણ પાપ આચરે છતે . આત્મા દુર્ગતિમાં જાય છે.
5. દુ:ખી માણસની વાત સાંભળે છતે સજ્જનોના હૃદયો આર્દ્ર થાય છે. 6. દુ:ખીઓની અને પીડાયેલાઓની જે સેવા કરે છે તે માનવો પણ દેવ થયેલા છે. દુ:ખીને કે પીડાયેલને જે હસે છે તે દેવો પણ દાનવ જેવા છે. 7. શરીરની પીડાને ભૂલીને જો તું સારી રીતે કષ્ટને સહીશ તો તારા જેવો મહાન કોણ ? કર ધર્મને, ભૂલી જા શરીરની પીડાને !
સ્વજન થયેલા માણસો પણ તારા નથી જો તું ગરીબ થઈ ગયો છે. જો ધનવાન છે તો પારકા પણ માણસો તારા છે. ધિક્કાર હો આવા સંસારને !
કેટલાંક જીવો પોતાના પ્રાણને રક્ષવા માટે જીવતા હોતે છતે જ મડદા થઈ જાય છે. પણ મુનિ તો પાપને છોડવાને યુદ્ધ મેદાનમાં મડદા જેવા થાય છે. [જેમ સ્ત્રીથી કેડો છોડાવવા માટે સમરાંગણમાં અનશન સ્વીકારી મોતને વહાલું કરનારા મહામુનિ]
2.
3.
4.
8.
-
9.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
नमस्कारमन्त्रेण द्विषोऽपि स्वजनीभवन्ति ।
1.
2. सूर्यस्य उपरागे भवति सति दिनोऽपि रात्रीभवति ।
3. शुभैः कार्यैः शूद्रा अपि ब्राह्मणीभवन्ति अशुभकार्यैः ब्राह्मणा अपि
भवन्ति ।
સરલ સંસ્કૃતમ્ - ૩
૭ ૫૫ ૭
પાઠ-૧/૨૬૪