________________
[1] સંસ્કૃતનું ગુજરાતી કરો :
1. ભરત રાજા વડે દીનોને ભોજનો અપાય છે.
2.
3.
4.
5.
6.
સજ્જન એવા ભવ્ય જીવો સદાગમ દ્વારા જ મોક્ષે લઈ જવાય છે. સાસુ વડે સુભદ્રા જેમ તેમ કહેવાય છે. તો પણ સુભદ્રા સાસુ ઉપર ગુસ્સે નથી થતી. કારણ કે સુભદ્રા વડે જૈન ધર્મ પળાય છે.
સંસારમાં જીવો વડે પાપો આચરાય છે અને તેથી પાપો દ્વારા જીવો દુર્ગતિમાં ફેંકાય છે. ધિક્કાર થાઓ પાપને ! અને ધિક્કાર થાઓ તેને કે જેના દ્વારા પાપો આચરાય છે.
પૈસા માટે જીવો વડે જૂઠું બોલાય છે, દુઃખો અનુભવાય છે, સુખો છોડાય છે અને તેથી નરકમાં જવાય છે. ધિક્કાર હો પૈસાને !
9.
પૈસા માટે સંસારમાં જીવો વડે જે - જે આચરાય છે અને જેવું કષ્ટ સહેવાય છે તેવું જો દીક્ષામાં મોક્ષ માટે આચરાય અને સહેવાય તો જીવો વડે મોક્ષ ઝડપથી મેળવાય.
7. સંસારમાં સમાજ માટે કે સગાવહાલા માટે જીવો વડે કષ્ટો સહેવાય છે. પણ જીવો વડે તો દુ:ખો જ મેળવાય છે. દીક્ષામાં પણ સાધુઓ દ્વારા કષ્ટો સહેવાય છે. પણ તેનાથી તો સાધુઓ વડે અનન્ત, આધ્યાત્મિક સુખ મેળવાય છે.
8. જીવો દ્વારા ‘બુદ્ધિથી મારા વડે બીજા ઠગાય છે’ એ પ્રમાણે મનાય છે, પણ વાસ્તવમાં તો ત્યારે જીવો જ પાપ વડે ઠગાઈ જાય છે.
માતા દ્વારા બાળકને વાત્સલ્ય અપાય છે અને પિતા વડે બાળક પળાય છે. આથી જ જેઓ વડે તે છોડાય છે તે મૂર્ખા અને અધમ છે. 10. વહુઓ વડે ઘરમાં રહેવાય છે અને પુરુષો દ્વારા ધંધો કરાય છે - આ જ આર્યોની વ્યવસ્થા છે. જુવાન સ્ત્રીઓ વડે દિવસે પણ ઘરની બહાર નથી જ જવાતું તો વળી રાતની તો શું વાત ?
-
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1.
2.
स्वाध्यायेन साधोः पापानि निषूद्यन्ते यथा शत्रवः शरैः ।
सत्याः श्रावकाः जिनेन रक्ष्यन्ते ।
3. सम्प्रतिना नृपतिना दुष्टाः जनाः दण्ड्यन्ते सज्जनाश्च सेव्यन्ते ।
સરલ સંસ્કૃતમ્ - ૩
પાઠ-૧/૧૫
૦ ૨૯ ૦