________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ વળી, શાસનના અસાધારણ ગુણોના ઉત્કીર્તનસ્વરૂપ શાસનનું પારમાર્થિક સ્તવન છે એ પ્રમાણે નિર્ણય કરીને ગ્રંથકારશ્રી ઇષ્ટદેવતાવિશેષરૂપ શાસનની સ્તવના કરે છે.
કઈ રીતે સ્તવના કરે છે ? તે બતાવે છે –
?
૪
શાસનનું પ્રધાનભૂત સિદ્ધત્વ, કુસમયવિશાસિત્વ, અર્હત્પ્રણીતત્વાદિ ગુણ પ્રકાશન દ્વારા શાસનની સ્તુતિ કરે છે –
ગાથા :
છાયા :
અન્વયાર્થ
:
सिद्धं सिद्धगाणं ठाणमणोवमसुहमुवगयाणं ।
कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं । ।१ / १ ।।
सिद्धं सिद्धार्थानां स्थानमनुपमसुखमुपगतानां । कुसमयविशासनं, शासनं जिनानां भवजिनानां । ।१ / १ । ।
જાળમળોવમસુદમુવાવાળું=અનુપમ સુખરૂપ સ્થાનને પામેલા, મનિાળ=ભવજિત એવા, નિળાનં= જિનોનું, સિદ્ધ્ઢ્ઢાળું સાસĪ=સિદ્ધઅર્થોનું શાસન=અન્ય પ્રમાણથી સિદ્ધ એવા યથાર્થ અર્થનું પ્રતિપાદક શાસન, સિદ્ધ=સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે.
વળી, તે શાસન કેવું છે ? તે સ્પષ્ટ કરે છે
સમવિસાસળં=કુસમયના વિશાસનવાળું છે=વિધ્વંસક છે. ૧/૧/
ગાથાર્થ ઃ
અનુપમ સુખરૂપ સ્થાનને પામેલા ભવજિન એવા જિનોનું સિદ્ધઅર્થોનું શાસન સિદ્ધ છે= પ્રતિષ્ઠિત છે.
Jain Educationa International
વળી, તે શાસન કેવું છે ? તે સ્પષ્ટ કરે છે
કુસમયના વિશાસનવાળું છે=વિધ્વંસક છે. ૧/૧||
ટીકા ઃ
अस्याश्च समुदायार्थः एतत्पातनिकयैव प्रकाशितः, अवयवार्थस्तु प्रकाश्यते, 'शास्यते जीवा - जीवादयः पदार्था यथावस्थितत्वेनानेनेति शासनं द्वादशांगम् तच्च सिद्धं प्रतिष्ठितं निश्चित - प्रामाण्यमिति यावत् स्वमहिम्नैव, नातः प्रकरणात् प्रतिष्ठाप्यम् ।।
–
For Personal and Private Use Only
www.jainelibrary.org