________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬
૯૭
ગાથા :
लोइयपरिच्छयसुहो निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउ त्ति तेण वीसत्थमुवणीओ ।।१/२६।।
છાયા :
लौकिकपरिक्षकसुखो निश्चयवचनप्रतिपत्तिमार्गश्च ।
अथ प्रज्ञापनाविषय इति तेन विश्वासार्थमुपनीतः ।।१/२६।। અન્વયાર્થ:
નોપરિ જીવસુદો લૌકિકને અને પરીક્ષકને સુખ છે=ભૂખપૂર્વક બોધ કરાવનાર છે. નિજીવયપડવત્તા અને નિશ્ચયવચનના પ્રતિપત્તિનો માર્ગ છે=ઉપદેશકને જે કથન કરવું છે તેના નિશ્ચયવચનના તાત્પર્યને પ્રાપ્ત કરાવવાનો માર્ગ દૃષ્ટાંત છે, મદ પuપવા વિસ૩ ત્ત પ્રજ્ઞાપતાના વિષયવાળું જ છે-ઉપદેશક દ્વારા જે અનંતધર્માત્મક વસ્તુની પ્રરૂપણા કરનાર વાક્ય છે તેના વિષયવાળું જ રત્નાવલીનું દષ્ટાંત છે, તે તે કારણથી, વીસત્યમુવીનો વિશ્વાસ માટે ઉપવીત છે= શ્રોતાને ઉપદેશક દ્વારા બનાવાયેલા પદાર્થોમાં વિશ્વાસ નિષ્પન્ન કરવા માટે રત્નાવલીનું દષ્ટાંત ઉપવીત છે. ૧/૨૬ો. ગાથાર્થ :
લૌકિકને અને પરીક્ષકને સુખ છે=ભૂખપૂર્વક બોધ કરાવનાર છે અને નિશ્ચયવચનના પ્રતિપત્તિનો માર્ગ છે=ઉપદેશકને જે કથન કરવું છે તેના નિશ્ચયવયનના તાત્પર્યને પ્રાપ્ત કરાવવાનો માર્ગ દષ્ટાંત છે, પ્રજ્ઞાપનાના વિષયવાળું જ છેaઉપદેશક દ્વારા જે અનંતધર્માત્મક વસ્તુની પ્રરૂપણા કરનાર વાક્ય છે તેના વિષયવાળું જ રત્નાવલીનું દષ્ટાંત છે, તે કારણથી વિશ્વાસ માટે ઉપનીત છે શ્રોતાને ઉપદેશક દ્વારા બતાવાયેલા પદાર્થોમાં વિશ્વાસ નિષ્પન્ન કરવા માટે રત્નાવલીનું દષ્ટાંત ઉપવીત છે. ll૧/૨ ટીકા -
व्युत्पत्तिविकलतद्युक्तप्राणिसमूहसुखग्राह्यत्वम्, एकानेकात्मकभावविषयवचोऽवगमजनकत्वं च, अथ इत्यवधारणार्थः अनन्तधर्मात्मकवस्तुप्ररूपकवाक्यविषयत्वं दृष्टान्तस्यैव, एतैः कारणैः शङ्काव्यवच्छेदेन अयमुपदर्शित इति गाथातात्पर्यार्थः ।
न चावल्यवस्थायाः प्राग् उत्तरकालं च रत्नानां पृथगुपलम्भात् इह च सर्वदा तथोपलम्भाभावाद् विषममुदाहरणमिति वक्तव्यम्, आवल्यवस्थाया उदाहरणत्वेनोपन्यासात् न च दृष्टान्तदाान्तिकयोः सर्वथा साम्यम्, तत्र तद्भावानुपपत्तेः ।।१/२६।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org