Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 188
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ तयासौ व्यवस्थापयतीति कृत्वा, शब्दं तु स्वप्रभवमुपसर्जनतया व्यवस्थापयति तत्प्रयोगस्य परार्थत्वात्, यस्तु श्रोतरि तच्छब्दश्रवणादुद्गच्छति शब्दसमभिरूढएवंभूताख्यः प्रत्ययस्तस्य शब्द: प्रधानम्, तद्वशेन तदुत्पत्तेः अर्थस्तूपसर्जनम्, तदुत्पत्तावनिमित्तत्वात् स शब्दनय उच्यते तत्र च वचनमार्गः सविकल्पनिर्विकल्पतया द्विविधः - सविकल्पं सामान्यम्, निर्विकल्पः पर्यायः, तदभिधानाद् वचनमपि तथा व्यपदिश्यते । तत्र शब्दसमभिरूढौ संज्ञाक्रियाभेदेऽप्यभिन्नमर्थं प्रतिपादयत इति तदभिप्रायेण सविकल्पो वचनमार्गः प्रथमभङ्गकरूपः एवंभूतस्तु क्रियाभेदाद् भिन्नमेवार्थं तत्क्षणे प्रतिपादयतीति निर्विकल्पो द्वितीयभङ्गकरूपस्तद्वचनमार्गः, अवक्तव्यभङ्गकस्तु व्यञ्जननये न सम्भवत्येव यतः श्रोत्रभिप्रायो व्यञ्जननयः स च शब्दश्रवणादर्थं प्रतिपद्यते न शब्दाश्रवणात् अवक्तव्यं तु शब्दाभावविषय इति नावक्तव्यभङ्गकः व्यञ्जनपर्याये सम्भवतीत्यभिप्रायवता व्यञ्जनपर्याये तु सविकल्पनिर्विकल्पौ प्रथमद्वितीयावेव भङ्गावभिहितावाचार्येण 'तु 'शब्दस्य गाथायामेवकारार्थत्वात् ।।૨/૪।। ટીકાર્યઃ अर्थनय एव આદિરૂપ અંતિમ ત્રણ નયોમાં, પ્રથમ અને બીજો એમ બે જ ભાંગા છે. . મેવાાર્યત્વાત્ ।। અર્થનયમાં જ સાત ભાંગા છે. વળી, શબ્દાદિ ત્રણ ..... દ્દિ=જે કારણથી, અર્થને આશ્રયીને=બાહ્ય પદાર્થરૂપ અર્થને આશ્રયીને, વક્તામાં રહેલો સંગ્રહતય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનો જે પ્રત્યય=જ્ઞાન, પ્રગટ થાય છે. તે=વક્તામાં પ્રગટ થયેલું જ્ઞાન, અર્થનય છે. બાહ્ય અર્થને આશ્રયીને પ્રગટ થયેલું જ્ઞાન કેમ અર્થનય છે ? તેમાં હેતુ કહે છે અર્થના વશથી=પદાર્થના વશથી, તેની ઉત્પત્તિ છે–તે જ્ઞાનની વક્તામાં ઉત્પત્તિ છે. કેમ અર્થના વશથી તે જ્ઞાનની ઉત્પત્તિ છે ? તેથી કહે છે ૧૬૩ — નયોમાં=શબ્દનય આ=અર્થનયની દૃષ્ટિથી બોલનાર વક્તા, પ્રધાનપણાથી અર્થને વ્યવસ્થાપન કરે છે, એથી કરીને અર્થને વશથી જ્ઞાનની ઉત્પત્તિ છે, એમ અન્વય છે. Jain Educationa International અહીં પ્રશ્ન થાય કે અર્થનયની દૃષ્ટિવાળા વક્તા જ્યારે પદાર્થને જોઈને કહે છે ત્યારે પણ તે પદાર્થને અવલંબીને જ વ્યંજનનય જે શબ્દોના ભેદથી અર્થોના ભેદોને સ્વીકારે છે તેનો સ્વીકાર અર્થનય કઈ રીતે કરે છે ? તેથી કહે છે વળી સ્વપ્રભવ એવા શબ્દને ઉપસર્જનપણાથી વ્યવસ્થાપન કરે છે=અર્થતય વ્યવસ્થાપન કરે છે; કેમ કે તેના પ્રયોગનું=શબ્દના પ્રયોગનું, પરાર્થપણું છે=પરના બોધ કરાવવારૂપ પ્રયોજનપણું છે. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234