Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 229
________________ ૨૦૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૪ અન્વયાર્થ: પુરિસMાયં તુ=પુરુષજાતને, કુષ્ય આશ્રયીને, પરિમforfમત્ત પરિકર્મ નિમિતે, નાગા=સ્યાદ્વાદનો જાણનાર, સUTય પછM=અન્યતરની પ્રજ્ઞાપના કરે બે લયમાંથી એક વયની પ્રરૂપણા કરે, સો=આEસ્યાદ્વાદને જાણનાર, વિલેસ ઉપ=વિશેષને પણ=પરસ્પર દ્રવ્યાસ્તિકતા-પર્યાયાસિકયતા યોજનને પણ, (પરિકર્મિત મતિવાળા પુરુષને) ર=દેખાડશે. ૧/૫૪ ગાથાર્થ : પુરુષજાતને આશ્રયીને પરિકર્મ નિમિતે, સ્યાદ્વાદનો જાણનાર, અન્યતરની પ્રજ્ઞાપના કરે-બે નયમાંથી એક નયની પ્રરૂપણા કરે, આ=સ્યાદ્વાદને જાણનાર, વિશેષને પણ પરસ્પર દ્રવ્યાતિનયપર્યાયાસિકનયના યોજનને પણ, (પરિકર્મિત મતિવાળા પુરુષને) દેખાડશે. II૧/૫૪ll. ટીકા : पुरुषजातं प्रतिपन्नद्रव्यपर्यायान्यतरस्वरूपम् श्रोतारं वा प्रतीत्य आश्रित्य, ज्ञकः स्याद्वादवित्, प्रज्ञापयेत् आचक्षीत, अन्यतरत्=पर्यायम् द्रव्यं वा-अभ्युपेतपर्यायाय द्रव्यमेव, अङ्गीकृतद्रव्याय च पर्यायमेव कथयेत्, किमित्येकमेव कथयेत् ? परिकर्मनिमित्तं बुद्धिसंस्कारार्थम्, परिकर्मितमतये दर्शयिष्यत्यसौ स्याद्वादाभिज्ञः, विशेषमपि द्रव्यपर्याययोः परस्पराविनिर्भागरूपं, एकांशविषयविज्ञानस्यान्यथा विपर्ययरूपताप्रसक्तिः स्यात् तदितराभावे तद्विषयस्याप्यभावात् ।।१/५४।। ટીકાર્ય : પુરુષનાd ..... તક્રિયસ્થામવાન્ સ્વીકારેલું છે દ્રવ્ય કે પર્યાયમાંથી અન્યતરનું સ્વરૂપ જેણે એવા પુરુષજાતને અથવા શ્રોતારૂપ પુરુષજાતને આશ્રયીને જ્ઞકઃસ્યાદ્વાદને જાણનાર, અન્યતરની=પર્યાય અથવા દ્રવ્યરૂપ અત્યતરની, પ્રજ્ઞાપના કરે અર્થાત્ કહે અર્થાત્ સ્વીકારાયેલા પર્યાયવાળા પુરુષને દ્રવ્ય જ કહે અને સ્વીકારેલા દ્રવ્યવાળા પુરુષને પર્યાય જ કહે. કેમ એક જ કહે ? એથી કહે છે – પરિકર્મનિમિત્ત-બુદ્ધિના સંસ્કાર માટે, એકને કહે. પરિકર્મિતમતિવાળા પુરુષને તે બે નયમાંથી જે નયની શ્રોતા આગળ પ્રરૂપણા કરી છે તે તયથી તે શ્રોતા પરિકર્મિત મતિવાળો થાય તેવા પુરુષને, આEસ્યાદ્વાદનો જાણનાર પુરુષ. વિશેષને પણ બતાવશે દ્રવ્યનું અને પર્યાયનું પરસ્પર અવિનિર્ભાગરૂપ વિશેષને પણ બતાવશે; કેમ કે અન્યથા દ્રવ્યતા અને પર્યાયતા પરસ્પર અધિનિભંગરૂપ વિશેષને ન બતાવવામાં આવે તો, એકાંશવિષય વિજ્ઞાનની વિપર્યયરૂપતાની પ્રસક્તિ થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234