Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 200
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૪ ૧૭૫ અભાવમાં, સUTયવયTUાપસાદિvi=અનાગત વયના ગુણના પ્રસાધન માટે-યૌવન અવસ્થામાં અનાગત એવી વૃદ્ધાવસ્થાના સુખના પ્રસાધન માટે, અ વિ ગુજ્જડૂ પણ ન ઘટે યૌવનસ્થ પુરુષનો ઉત્સાહ પણ ન ઘટે. I૧/૪૪ ગાથાર્થ : અને યૌવનસ્થ પુરુષ બાલ નથી. અન્ય પણ અન્ય પણ નથી, (જો અન્ય હોય તો) લજ્જા પામે નહીં–બાલ ચરિત્રથી લજ્જા પામે નહીં. તેથી અનન્ય છે. અને વિભક્તમાં=અવિભક્તમાં= યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના ભેદના અભાવમાં, અનાગત વયના ગુણના પ્રસાધન માટે ચૌવન અવસ્થામાં અનાગત એવી વૃદ્ધાવસ્થાના સુખના પ્રસાધન માટે, પણ ન ઘટે યૌવનસ્થ પુરુષનો ઉત્સાહ પણ ન ઘટે. II૧/૪૪|| ટીકા - __ न च भवति यौवनस्थः पुरुषो बालः, अपि त्वन्य एव, अन्योऽपि, न लज्जते बालचरितेन पुरुषान्तरवत् तेनानन्यः, नाप्यनागतवृद्धावस्थायां सुखप्रसाधनार्थमुत्साहस्तस्य युज्यते अत्यन्ताभेदे एतदेवाह - विभक्त इति विभक्तिर्भेदः, अकारप्रश्लेषाद्, अविभक्ते=भेदाभावेऽविचलितस्वरूपतया तत्प्रसाधकगुणयत्नासम्भवात् । तस्मानाऽभेदमात्रं तत्त्वम्, कथञ्चिद् भेदव्यवहृतिप्रतिभासबाधितत्वात् नापि भेदमात्रम्, एकत्वव्यवहारप्रतिपत्तिनिराकृतत्वादिति भेदाभेदात्मकं तत्त्वमभ्युपगन्तव्यम् अन्यथा सकलव्यवहारोच्छेदप्रसक्तिः ।।१/४४।। ટીકાર્ય : ન મતિ ..... સવ્યવહારો પ્રઃિ | યૌવનસ્થ પુરુષ બાલ નથી, પરંતુ અન્ય જ છે=બાલ કરતાં અન્ય જ છે. અન્ય પણ=બાલ કરતાં યૌવનસ્થ પુરુષ અન્ય પણ, નથી. કેમ અન્ય પણ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – જો અન્ય હોય તો પુરુષાતરની જેમ બાલચરિત્રથી લજ્જા પામે તહીં એથી અનન્ય છે યૌવનસ્થ પુરુષ બાલથી અનન્ય છે. વળી અત્યંત અભેદ હોતે છતે યૌવન અવસ્થા કરતાં વૃદ્ધાવસ્થાનો અત્યંત અભેદ હોતે છતે, અનાગત એવી વૃદ્ધાવસ્થામાં સુખ પ્રસાધન માટે તેનોયૌવનસ્થ પુરુષનો, ઉત્સાહ ઘટતો નથી. એને જ કહે છે યૌવનસ્થ કરતાં વૃદ્ધાવસ્થાનો અત્યંત અભેદ હોય તો વૃદ્ધાવસ્થા માટે યત્વ સંભવતો નથી એમ જે પૂર્વમાં કહ્યું એને જ કહે છે, ગાથામાં જે ઉત્તમ શબ્દ છે તેમાં વિભક્તિ ભેદ છે, અકારનો પ્રશ્લેષ હોવાથી વિમરું'નો અર્થ ‘વિમત્તે' કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે અવિભક્તમાં ભેદભાવમાં યુવાન અવસ્થાથી વૃદ્ધાવસ્થાના સર્વથા ભેદના અભાવમાં, અવિચલિત સ્વરૂપપણું હોવાથી=જેવી યુવાન અવસ્થા છે તે અવસ્થાથી તલના ફોતરામાત્ર જેટલી પણ અવસ્થાનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234