________________
૧૯૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૯ અવતરણિકા -
एतदेवाह - અવતરણિકાર્ચ -
આને જ કહે છે – ભાવાર્થ :
ગાથા-૪૮માં કહ્યું કે દેહ અને જીવના અન્યોન્ય અનુપ્રવેશને કારણે જીવનું કથંચિત્ એકત્વ અને કથંચિદ્ અનેકત્વ છે, તેને જ કહે છે –
ગાથા :
एवं ‘एगे आया एगे दंडे य होइ किरिया य' ।। करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।।१/४९।।
છાયા :
एवं ‘एको आत्मा, एको दण्डश्च भवति क्रिया च' ।
करणविशेषेन च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा ।।१/४९।। અન્વયાર્થ
વં=આ રીતેગાથા-૪૮માં કહ્યું એ પ્રકારથી, ને માયા ને વંદે વિકરિયા =એક આત્મા, એક દંડ અને ક્રિયાએક ક્રિયા, દોડું છે, વર વિસે ઘ=અને કરણવિશેષથી મન-વચન-કાયારૂપ ત્રિવિધ યોગસ્વરૂપ કરણવિશેષથી, તિવિદનો સિદ્ધી વિકત્રિવિધ યોગની સિદ્ધિ પણ આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ, વિરુદ્ધી=અવિરુદ્ધ છે. ll૧/૪૯ ગાથાર્થ :
આ રીતે-ગાથા-૪૮માં કહ્યું એ પ્રકારથી, એક આત્મા, એક દંડ અને ક્રિયા-એક ક્રિયા, છે અને કરણવિશેષથી-મન-વચન-કાયારૂપ ત્રિવિધ યોગસ્વરૂપ કરણવિશેષથી, ત્રિવિધ યોગની સિદ્ધિ પણ આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ, અવિરુદ્ધ છે. II૧/૪TI. ટીકા :___ एवं इत्यनन्तरोदितप्रकारेण मनोवाक्कायद्रव्याणामात्मन्यनुप्रवेशात् आत्मैव न तद्व्यतिरिक्तास्त इति तृतीयाङ्गकस्थाने 'एगे आया' [स्थाना० सू० २ पृ० १०] इति प्रथमसूत्रप्रतिपादितः सिद्धः एक आत्मा, एको दण्ड, एका क्रियेति भवति मनोवाक्कायेषु दण्डक्रियाशब्दौ प्रत्येकमभिसम्बन्धनीयौ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org