Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 182
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧૫૭ અશુદ્ધિના વિભાગથી રહેલા સંગ્રહાદિ નયોથી જ સપ્તભંગી બને છે; કેમ કે સંગ્રહનયથી જે વસ્તુનો સ્વીકાર થાય છે તેને અસ્તિરૂપ સ્વીકાર્યા પછી તે સ્વરૂપે અન્ય નયો તેને નાસ્તિરૂપે સ્વીકારે છે. આ રીતે સંગ્રહાદિ નયને આશ્રયીને જુદી જુદી સપ્તભંગી થાય છે. તે સર્વ અન્યોન્યના અપરિત્યાગથી વ્યવસ્થિત સ્વરૂપવાળા વાક્યરૂપ નયવચનો છે. તે સર્વ નયવચનોનો મૂળ આધાર દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે એ પ્રમાણે ગાથામાં બતાવે છે – ગાથા : एवं सत्तवियप्पो वयणपहो होइ अत्थपज्जाए । वंजणपज्जाए उण सवियप्पो णिब्बियप्पो य ।।१/४१।। છાયા : एवं सप्तविकल्पो वचनपथो भवति अर्थपर्याये । व्यंजनपर्याये पुनः सविकल्पो निर्विकल्पश्च ।।१/४१।। અન્વયાર્થ : વં=આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સત્તવિયખો સાત વિકલ્પવાળો, વયાપદોકવચનમાર્ગ, ત્યપળા–અર્થપર્યાયમાં દોડું છે. ૩-=વળી, વંન પme=વ્યંજનપર્યાયમાં, વિવMોકસવિકલ્પ= વિધિમાર્ગ, =અને, બ્રિયuો-નિર્વિકલ્પ=નિષેધમાર્ગ, છે. (તેને આશ્રયીને વ્યંજનપર્યાયમાં સાત ભાંગાઓ થાય છે તેમ ટીકામાં જોડેલ છે. તેથી અર્થપર્યાયરૂપ દ્રવ્યાસિકનય અને વ્યંજલપર્યાયરૂપ પર્યાયાસ્તિકનય સપ્તભંગીનો મૂલાધાર છે એમ અવતરણિકા સાથે સંબંધ છે.) ૧/૪ના ગાથાર્થ : આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સાત વિકલ્પવાળો વચનમાર્ગ અર્થપર્યાયમાં છે. વળી વ્યંજનપર્યાયમાં સવિકલ્પ-વિધિમાર્ગ, અને નિર્વિકલ્પ-નિષેધમાર્ગ, છે. (તેને આશ્રયીને વ્યંજનપર્યાયમાં સાત ભાંગાઓ થાય છે તેમ ટીકામાં જોડેલ છે. તેથી અર્થપર્યાયરૂપ દ્રવ્યાતિનય અને વ્યંજનપર્યાયરૂપ પર્યાયાસિકનય સપ્તભંગીનો મૂલાધાર છે એમ અવતરણિકા સાથે સંબંધ છે.) II૧/૪૧II. ટીકા - एवं-इत्यनन्तरोक्तप्रकारेण, सप्तविकल्पः सप्तभेदः, वचनमार्गो वचनपथः, भवत्यर्थपर्याये=अर्थनये संग्रहव्यवहारऋजुसूत्रलक्षणे, सप्ताप्यनन्तरोक्ता भङ्गका भवन्ति । तत्र प्रथमः संग्रहे सामान्यग्राहिणि, 'नास्ति' इत्ययं तु व्यवहारे विशेषग्राहिणि, ऋजुसूत्रे तृतीयः, चतुर्थः संग्रहव्यवहारयोः, पञ्चमः संग्रहऋजुसूत्रयोः, षष्ठो व्यवहारऋजुसूत्रयोः, सप्तमः संग्रहव्यवहारऋजुसूत्रेषु । व्यञ्जन Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234