________________
૮૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૦
અન્વયાર્થ:
વંથમિ પૂરજો=બંધ અવિદ્યમાન હોતે છતે, સંસારમો વંસfi=સંસારના ભયના પ્રાચર્યનું દર્શન, મોગ્લૅ=મૂઢપણું છે, a વન્ય વિUTT=અને બંધ વગર, મોવસુરપત્થT=મોક્ષસુખની પ્રાર્થના, તિત્વ=તથી, મોવો =અને મોક્ષ નથી. ૧/૨ | ગાથાર્થ :
બંધ અવિધમાન હોતે છતે, સંસારના ભયના પ્રાચુર્યનું દર્શન મૂઢપણું છે અને બંધ વગર મોક્ષસુખની પ્રાર્થના નથી અને મોક્ષ નથી. II૧/૨૦|| ટીકા :
बन्धे वाऽसति संसारो जन्ममरणादिप्रबन्धस्तत्र तत्कारणे वा मिथ्यात्वादावुपचारात् तच्छब्दवाच्ये भयोघो=भीतिप्राचुर्य, तस्य दर्शनम् ‘सर्वं चतुर्गतिपर्यटनं दुःखात्मकम्' इति पर्यालोचनं मौढ्यं मूढता, अनुपपद्यमानसंसारदुःखौघविषयत्वात्, मिथ्याज्ञानं वन्ध्यासुतजनितबाधागोचरभीतिविषयपालोचनवत् मिथ्याज्ञानपूर्विका च प्रवृत्तिर्विसंवादिन्येव, बन्धेन विना संसारनिवृत्तितत्सुखप्रार्थना च न भवत्येव तथा मोक्षश्चानुपपत्रः निरपराधपुरुषवत् अबद्धस्य मोक्षासम्भवात्, बन्धाभावश्च योगकषाययोः प्रकृतिस्थित्यनुभागप्रदेशात्मकबन्धहेत्वोरेकान्तपक्षे विरुद्धत्वात् न चैकरूपत्वात् ब्रह्मणो बन्धाद्यभावप्रेरणा न दोषाय, चेतनाऽचेतनादिभेदरूपतया जगतः प्रतिपत्तेः न च भेदप्रतिपत्तिमिथ्या अविद्यानिर्मितत्वादिति वक्तव्यम् अविद्यायाः प्रतिपत्तिजननविरोधात्, अविरोधे विद्यारूपताप्राप्तेद्वैतप्राप्तिरिति प्रतिविहितश्चाद्वैतवाद इति न पुनः प्रतन्यते ।।१/२०।। ટીકાર્ચ -
વન્ય વાત ..... પ્રતિજ // અને બંધ નહીં હોતે છતે, જન્મ મરણાદિ પ્રબંધરૂપ સંસારમાં અથવા ઉપચારથી તાબ્દવાચ્ય સંસાર શબ્દવાચ્ય, એવા મિથ્યાત્વાદિરૂપ તેના કારણમાં, ભયનો સમૂહ-ભીતિનું પ્રાચર્ય, તેનું દર્શન=સર્વ ચતુર્ગતિનું પર્યટન દુઃખાત્મક છે તે પ્રકારનું પર્યાલોચન, મૂઢતા થાય; કેમ કે અનુપ પદ્યમાન એવા સંસારના દુ:ખનું વિષયપણું છે. મૂઢતા થાય તેનો અર્થ સ્પષ્ટ કરે છે – વંધ્યાસુત જનિત બાધાતા વિષયભૂત ભીતિના વિષયના પર્યાલોચનની જેમ મિથ્યાજ્ઞાન છે=સંસારના ભયનું દર્શન મિથ્યાજ્ઞાન છે. અને મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ વિસંવાદી જ છે=ફલનિષ્પત્તિનું કારણ નથી જ, અને બંધ વગર સંસારથી નિવૃત્તિ અને તેના સુખની પ્રાર્થના સંસારની નિવૃત્તિરૂપ મોક્ષના સુખની પ્રાર્થના, ન જ થાય અને મોક્ષ અનુપપન્ન છે; કેમ કે નિરપરાધી પુરુષની જેમ અબદ્ધ એવા જીવના મોક્ષનો અસંભવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org