SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૦ અન્વયાર્થ: વંથમિ પૂરજો=બંધ અવિદ્યમાન હોતે છતે, સંસારમો વંસfi=સંસારના ભયના પ્રાચર્યનું દર્શન, મોગ્લૅ=મૂઢપણું છે, a વન્ય વિUTT=અને બંધ વગર, મોવસુરપત્થT=મોક્ષસુખની પ્રાર્થના, તિત્વ=તથી, મોવો =અને મોક્ષ નથી. ૧/૨ | ગાથાર્થ : બંધ અવિધમાન હોતે છતે, સંસારના ભયના પ્રાચુર્યનું દર્શન મૂઢપણું છે અને બંધ વગર મોક્ષસુખની પ્રાર્થના નથી અને મોક્ષ નથી. II૧/૨૦|| ટીકા : बन्धे वाऽसति संसारो जन्ममरणादिप्रबन्धस्तत्र तत्कारणे वा मिथ्यात्वादावुपचारात् तच्छब्दवाच्ये भयोघो=भीतिप्राचुर्य, तस्य दर्शनम् ‘सर्वं चतुर्गतिपर्यटनं दुःखात्मकम्' इति पर्यालोचनं मौढ्यं मूढता, अनुपपद्यमानसंसारदुःखौघविषयत्वात्, मिथ्याज्ञानं वन्ध्यासुतजनितबाधागोचरभीतिविषयपालोचनवत् मिथ्याज्ञानपूर्विका च प्रवृत्तिर्विसंवादिन्येव, बन्धेन विना संसारनिवृत्तितत्सुखप्रार्थना च न भवत्येव तथा मोक्षश्चानुपपत्रः निरपराधपुरुषवत् अबद्धस्य मोक्षासम्भवात्, बन्धाभावश्च योगकषाययोः प्रकृतिस्थित्यनुभागप्रदेशात्मकबन्धहेत्वोरेकान्तपक्षे विरुद्धत्वात् न चैकरूपत्वात् ब्रह्मणो बन्धाद्यभावप्रेरणा न दोषाय, चेतनाऽचेतनादिभेदरूपतया जगतः प्रतिपत्तेः न च भेदप्रतिपत्तिमिथ्या अविद्यानिर्मितत्वादिति वक्तव्यम् अविद्यायाः प्रतिपत्तिजननविरोधात्, अविरोधे विद्यारूपताप्राप्तेद्वैतप्राप्तिरिति प्रतिविहितश्चाद्वैतवाद इति न पुनः प्रतन्यते ।।१/२०।। ટીકાર્ચ - વન્ય વાત ..... પ્રતિજ // અને બંધ નહીં હોતે છતે, જન્મ મરણાદિ પ્રબંધરૂપ સંસારમાં અથવા ઉપચારથી તાબ્દવાચ્ય સંસાર શબ્દવાચ્ય, એવા મિથ્યાત્વાદિરૂપ તેના કારણમાં, ભયનો સમૂહ-ભીતિનું પ્રાચર્ય, તેનું દર્શન=સર્વ ચતુર્ગતિનું પર્યટન દુઃખાત્મક છે તે પ્રકારનું પર્યાલોચન, મૂઢતા થાય; કેમ કે અનુપ પદ્યમાન એવા સંસારના દુ:ખનું વિષયપણું છે. મૂઢતા થાય તેનો અર્થ સ્પષ્ટ કરે છે – વંધ્યાસુત જનિત બાધાતા વિષયભૂત ભીતિના વિષયના પર્યાલોચનની જેમ મિથ્યાજ્ઞાન છે=સંસારના ભયનું દર્શન મિથ્યાજ્ઞાન છે. અને મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ વિસંવાદી જ છે=ફલનિષ્પત્તિનું કારણ નથી જ, અને બંધ વગર સંસારથી નિવૃત્તિ અને તેના સુખની પ્રાર્થના સંસારની નિવૃત્તિરૂપ મોક્ષના સુખની પ્રાર્થના, ન જ થાય અને મોક્ષ અનુપપન્ન છે; કેમ કે નિરપરાધી પુરુષની જેમ અબદ્ધ એવા જીવના મોક્ષનો અસંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy