________________
૮૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૧ નિશ્રિત અન્યાયની દૃષ્ટિએ સાપેક્ષરૂપે સ્વીકારનારા સર્વ નયો, સમરસમાવા વંતિ=સમ્યક્ત સદ્ભાવવાળા થાય છે. [૧/૨૧II ગાથાર્થ :
તે કારણથી એકાંતપક્ષમાં બંધાદિ હેતુની અનુપપતિ છે તે કારણથી, સ્વપક્ષ પ્રતિબદ્ધ એવા સર્વ પણ નયો=સ્વપક્ષમામને સ્વીકારનારા અને અન્ય નયના પક્ષનો અપલાપ કરનારા સર્વ પણનયો, મિથ્યાષ્ટિ છે, વળી અન્યોન્ય નિશ્રિત-અન્યનયની દષ્ટિને સાપેક્ષરૂપે સ્વીકારનારા, સર્વ નયો સખ્યત્વે સભાવવાળા થાય છે. II૧/૨૧ll ટીકા :
यस्माद् एकान्तनित्याऽनित्यवस्त्वभ्युपगमो बन्धादिकारणयोगकषायाभ्युपगमबाधितः तदभ्युपगमोऽपि नित्याद्येकान्ताभ्युपगमप्रतिहतः इत्येवंभूतपूर्वोत्तराभ्युपगमस्वरूपाः, तस्माद् मिथ्यादृष्टयः सर्वेऽपि नयाः स्वपक्षप्रतिबद्धाः, स्व आत्मीयः पक्षः अभ्युपगमस्तेन प्रतिबद्धाः, प्रतिहता यतस्तत इति । नयज्ञानानां च मिथ्यात्वे तद्विषयस्य तदभिधानस्य च मिथ्यात्वमेव । तेनैवं प्रयोगः-मिथ्या सर्वनयवादाः, स्वपक्षेणैव प्रतिहतत्वात् चौरवाक्यवत् । अथ तेषां प्रत्येकं मिथ्यात्वे बन्धाद्यनुपपत्तौ सम्यक्त्वानुपपत्तिः सर्वत्रेत्याह-अन्योन्यनिश्रिताः परस्परापरित्यागेन व्यवस्थिताः पूनर् इति त एव सम्यक्त्वस्य= યથાવસ્થિત વસ્તુપ્રત્યયસ્થ સમાવી ભવન્તીતિ ન બન્યાનુપપત્તિઃ | » Il/રા ટીકાર્ય :
યાત્... વન્યાનુપત્તિઃ | જે કારણથી એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુનો સ્વીકાર બંધાદિમાં કારણ એવા યોગ અને કષાયના સ્વીકારથી બાધિત છે અને તેનો અભ્યપગમ પણ=બંધાદિતા કારણ એવા યોગ અને કષાયનો સ્વીકાર પણ, એકાંતનિત્યાદિના અભ્યપગમથી પ્રતિહત છે નિત્ય કે અનિત્ય વસ્તુના સ્વીકારથી પ્રતિહત છે, એથી આવા પ્રકારના પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના, પૂર્વોત્તર અભ્યપગમ સ્વરૂપ ગયો છે=પૂર્વનું સ્વીકારીએ તો ઉત્તરનો બાધ થાય અને ઉત્તરનું સ્વીકારીએ તો પૂર્વનો બાધ થાય તેવા પ્રકારના પૂર્વોત્તર અભ્યપગમ સ્વરૂપ સર્વ તયો છે. તે કારણથી સ્વપક્ષ પ્રતિબદ્ધ સર્વ પણ કયો મિથ્યાદષ્ટિ છે. નયોનું ‘સ્વપક્ષપ્રતિબદ્ધ' વિશેષણ હેતુ અર્થક છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
સ્વપક્ષ એટલે આત્મીય પક્ષ, તેના સ્વીકારથી પ્રતિબદ્ધ સ્વપક્ષમાત્ર સાથે બંધાયેલા જે કારણથી, પ્રતિહત પામેલા છે નાશ પામેલા છે, તે કારણથી સર્વ કયો મિથ્યાદષ્ટિ છે. તયજ્ઞાનોનું મિથ્યાપણું હોતે છતે તેના વિષયનું નયના વિષયનું, અને તેના અભિધાન નયના કથનનું, મિથ્યાપણું જ છે. તે કારણથી આ પ્રમાણે અનુમાનનો પ્રયોગ છે. સર્વ નયવાદો મિથ્યા છે; કેમ કે સ્વપક્ષથી પ્રતિહતપણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org