Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ જામનગર પધાર્યા. વિ. સં. ૨૦૪૦ જેઠ વદ ૧૦ રવિવાર તા. ૨૪// ૮૪નાં શુભ મુહુર્તે પૂજ્યશ્રીને નગર પ્રવેશ થશે. જામનગર શહેરમાં ચારે બાજુ પૂજ્યશ્રીના વ્યાખ્યાને ગોઠવાયા. પૂજ્યશ્રીની વાણી અને ઉપદેશ લેકેના કાનમાં ગુંજવા માંડયા... લેકે આકર્ષાયા. આનન્દ અને ઉત્સાહની લહેરે...ઊછળી... અષાઢ સુદ ૬-બુધવાર તા. ૪–૭–૮૪ના રોજ બેન્ડ-વાજા સાથે વાજતે-ગાજતે ચતુવેધ શ્રી સંધ સાથે પૂજયશ્રીને ચાતુમાં પ્રવેશ થયે. પૂ. અરુણવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી ધનપાલવિજયજી મ. બે ઠાણા શ્રી મેહનવિજયજી પાઠશાળામાં પધાર્યા. વ્યાખ્યાન વાણમાં રોજ માનવ–મેદની વધતી ગઈ, આરાધના–તપશ્ચર્યાઓ શરૂ થઈ. ચાતુર્માસિક સળંગ અટ્ટમની તપશ્ચર્યા શરૂ થઈ. એક પછી એક અઠ્ઠમે થતા ગયા. સંધમાં અનેરે આનન્દ અને ઉત્સાહ જાગે. અઠ્ઠમના તપસ્વીઓના અનુમોદનીય પ્રભાવના સાથે સન્માન કરવામાં આવ્યા. ચાતુર્માસિક સત્રવાંચન ચાતુર્માસિક વાંચનાવસરે શ્રી અધ્યાત્મક૯૫દ્રમ ગ્રંથ તથા શ્રી વિપાકસૂત્ર” એમ બન્ને ગ્રંથે પ્રારંભ કરવામાં આવ્યા. રાત્રિ વ્યાખ્યાને માટે “શ્રી સમરાદિત્ય ચરિત્ર” ગ્રંથનું વાંચન શરૂ થયું. અને દર રવિવારે શિબિરમાં વ્યાખ્યાનાથે “ધર્મબિન્દુ મંથ” તથા સચિત્ર ગણધરવાદની જાહેર વ્યાખ્યાનમાળા માટે “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય” ગ્રન્થ નકકી થયા. પ્રત્યેના સુંદર ચઢાવા બેલવામાં આવ્યા....શુભ મુહુ વાચન શરૂ થયું. રાત્રિ વ્યાખ્યાનમાં ઘણું સારી સંખ્યામાં પુરૂષવર્ગ લાભ લેતે થે. તત્વાર્થના કલાસ શરૂ થયા. શનિવારે પ્રમો-ત્તરે થતી. સૂત્ર અર્થના કલાસ ચાલ્યા. દર શનિવારે બપોરે નાના બાળક માટે સમૂહ સામાયિક થતી હતી...

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 604