________________
પ્રિય કરનૃપ ચરિત્ર. વ્રતાદિને સ્વીકાર કરીને મહા શ્રાવક થયા.
પણ
એકદા ગુરૂ મહારાજે તેને કહ્યું કે હે મહાભાગ ! નાની વયમાં ધર્મ તેા આચરવા. કહ્યું છે કે- જ્યાં સુધી જરા આવીને પીડે નહિ, વ્યાધિ વધે નહિ અને ઇંદ્રિયાનુ મળ હણાય નહિ, ત્યાંસુધીમાં ધર્મારાધન કરી લેવુ ચેાગ્ય છે.’ પછી પ્રિયંકર પ્રતિનિ પ્રતિક્રમણ, દેવપૂજા, પ્રત્યાખ્યાન, દયા અને દાન વિગેરે આચરવા લાગ્યા, અને જિનાક્ત નવ તત્ત્વાને હૃદયમાં ચિંતવવા લાગ્યા. પ્રકારની તેની ધશ્રધ્ધા જોઇને ગુરૂમહારાજે પ્રસન્ન થઈ તેને ઉપસ હરસ્તેાત્રની આમ્નાય બતાવી, અને કહ્યું કે-“ હું મહાનુભાવ ! પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઇને તારે આ ઉપસ હરસ્તવની એકાંતમાં માનપૂર્વક ગણના કરવી. (ગણવું–મુખે પાઠ કરવેા).
આવા
૩૩
આ સ્તવમાં શ્રીભદ્રબાહુ શ્રુતકેવળીએ' મહામત્રા ગુપ્ત રાખ્યા છે; જેના પાઠથી સંતુષ્ટ થયેલા ધરણે, પદ્માવતી અને વૈરાય્યાદિક સહાય કરે છે. વળી એની અખ’· ગુણના કરવાથી (ગણવાથી) સ કાર્યો સિદ્ધ થાય છે; તેમજ દુષ્ટ ગ્રહ, ભૂત, પ્રેત, વ્યંતર, શાકિની, ડાકિની, મરકી, હિત, રાગ, જળપરાભવ, અગ્નિ ઉપદ્રવ, દુષ્ટ જ્વર, વિષધર, ચાર, રાજા તથા સગ્રામાકિના ભય-એ સર્વાં એનું સ્મરણુ કરતાંજ દૂર થઇ જાય છે, અને સુખસતાન તથા સમૃધ્ધિને સંચાગ વિગેરે શુભ કાર્યો ઉયમાં આવે છે. કહ્યું છે કેसर्वोपसहरणं स्तवनं पुमान् यो,
ध्यायेत्सदा भवति तस्य हि कार्यसिद्धिः । दुष्टग्रहज्वर रिपूरगरोगपीडा,
नाशं प्रयांति वनिताः समृता भवति ॥ १ ॥
૧ ચાદપૂર્તી શ્રુતકેવળ કહેવાય છે.