Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 93
________________ પ્રિય કરનૃપ ચરિત્ર. ન્યાય, દન,ધમ તીસ્થાના અને સુખસ`પત્તિ જેના આધારે પ્રવર્ત્ત છે તે પૃથ્વીપતિ જયવત રહેા. ” વળી પ્રજાના ધર્મના છઠ્ઠો ભાગ તેનુ રક્ષણ કરનાર રાજાને મળે છે અને જો ૨ક્ષણુ ન કરે, તે પ્રજાના પાપનેછ ભાગઠ્ઠો તેને મળે છે. ” પછી રાજા જિનમ ંદિરાદિક ક્ષેત્રમાં બહુ ધનનો વ્યય કરવા લાગ્યા. કહ્યું છે કે‘જિનમંદિરમાં, નિષિ’ખમાં, પુસ્તક લખાવવામાં અને ચતુર્વિધ સંઘની ભક્તિમાં જે પોતાના દ્રવ્યના વ્યય કરે છે તેએજ આ સંસારમાં પુણ્યવત છે. ” વળી મહિનામાં એ પાક્ષિકના પારણાના દિવસે ધરણેન્દ્રે આપેલ મુદ્રિકાના પ્રભાવથી તે એવાર સ્વામીવાત્સલ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મ કાર્ય કરતાં તેણે ઘણાં વર્ષો વ્યતીત કર્યાં. tr એકદા પારણાના દિવસે પ્રિયંકર રાજા ગુરૂવદનને માટે ઉપાશ્રયે ગયા. ત્યાં જિનધથી વાસિત દેહવાળા, શ્રાવકની અગીઆર પ્રતિમાઓને વહન કરનાર, શ્રાવકના એકવીશ ગુણાથી અભિરામ અને ખાર વ્રતધારી એવા એક શ્રાવક શ્રી ગુરૂના ચરણને વંદન કરતા હતા. આવા પ્રકારના ગુણધારી તે શ્રાવકને જોઇને રાજાએ પ્રણામ કરી આગ્રહપૂર્વક પોતાને ઘેર ભાજનને માટે તેને નિમંત્રણ આપ્યું. તેણે પણ રાજાને બહુ આગ્રહ જાણીને કબુલ રાખ્યું. પછી ગુરૂમહારાજે રાજાને કહ્યું કે–‘હે રાજન ! આજ આ શ્રાદ્ધવ ને અષ્ટમનુ પારણું છે માટે એને સ કરતાં પ્રથમ ભાજન આપજો.’ રાજાએ પણ તે પ્રમાણે કરવા કબુલ રાખ્યુ. પછી તે જિનપૂજાદિ નિત્ય કૃત્ય કરીને લેાજનને માટે રાજાને ઘેર આવ્યે. એટલે રાજાએ તેને બહુ સન્માનપૂર્ણાંક ભાજન કરાવવા એક સુંદર આસન પર બેસાર્યા અને તેની આગળ સુવણૅના થાળમાં વિવિધ પ્રકારના દિગ્ન્ય પકવાન્ન પીરસ્યા.

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100