________________
પ્રિયંકર નૃપ ચરિત્ર.
નિમંત્રેલા આ પાંચસે શ્રાવકોને ભેજન શી રીતે કરાવશે ?” એવામાં આકાશમાં રહીને તેજ દેવ છે કે-“હે રાજન! આ બાબતની તારે ચિંતા ન કરવી. ત્યાં જઈને તું પતે તપાસ કર, મેં તે બધા પાત્રે ભરી મૂક્યાં છે. હજારે અને કરે માણસને જમાડતા પણ તે પાત્ર ખાલી થવાના નથી.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રમુદિત થઈ ત્યાં જઈને જેવા લાગે એટલે તે બધા પાત્રો ભેજનથી ભરેલાજ તેના જેવામાં આવ્યા. પછી આનંદિત થઈને રાજાએ તે બધા શ્રાવકોને ભોજન કરાવ્યું. તેઓ પણ તૃપ્ત થઈને પિતપતાને ઘેર ગયા. પછી રાજાએ સર્વ નગરને નિમંત્રણ આપીને તે ભેજનની સામગ્રીમાંથી ભેજન કરાવ્યું. આથી બધા
કેના હૃદયમાં ચમકાર થયો અને તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે અડે અહીં રસેઈ કરનાર તે કઈ જોવામાં આવતું નથી, તે શું આ રાજાને કે ઈ દેવની સડાય છે ? યા તે શું એને સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ થઈ છે?” આ પ્રમાણે શંકામાં પડેલા તેઓ તેનું કારણ જાણવાની ઈચ્છાથી પરસ્પર પૂછવા લાગ્યા. એવામાં રાજાએ તેમને તેવા પ્રકારને વાર્તાલાપ સાંભળીને પિતે જ કહ્યું કે-“હે નગરવાસીઓ ! આ બધે ધર્મને જ મહિમા જાણ.” એમ કહીને તેણે ધરણે આપેલ મુદ્રિકાનું સ્વરૂપ તેમની આગળ નિવેદન કર્યું. આ પ્રમાણે પ્રિયંકર રાજા નિરંતર વિવિધ ધર્મકાર્ય કરતે સત સાધમિવાત્સલ્ય કરવા લાગ્યું.
હવે અવસરને જાણનાર એવા રાજાએ પિતાના માતાપિતાની વૃદ્ધાવસ્થા જાણુને પિતે શ્રીસંઘ સહિત શત્રુંજયતીર્થે જઈને તેમને યાત્રા કરાવી. કહ્યું છે કે- સિત્તેજ ( શત્રુંજય), સમ્યકત્વ, સિદ્ધાંત, સંઘભક્તિ, સંતોષ, સામાયિક અને સદ્ગા (શ્રદ્ધા)એ