________________
૪૨
પ્રિયંકરનૃપ ચરિત્ર.
તે સધ્યાસમયે ઉઠ્યો, છતાં શિાવ્યથા હજુ શાંત થઈ નહાતી; એવામાં રાજાની શિરાબ્યથાના ખબર મંત્રીને મળવાથી તે ત્યાં આબ્યા અને રાજાને કહેવા લાગ્યા કે– હે સ્વામિન્ ! સર્વથા લાંઘણુ કરવી તે તે ઉચિત નથી. કહ્યું છે કે– જવરમાં પણું સર્વથા લાંઘણુ ન કરવી, પરંતુ યુક્તિપૂર્વક લાંઘણુ કરવી; કારણ કે જે ગુણા લાંઘણુમાં કહ્યા છે તે ગુણા લઘુ ભેાજનમાં પણ કહેલા છે. માટે આજે હવે મગનું પાણી લેવું તેજ રાગ્ય છે. ‘મગનું પાણી ત્રણ દોષને દૂર કરે છે; સ્વાદિષ્ટ, રેચક, ગાત્રાધક, શુષ્ક, નીરસ, તિક્ત અને જવરને દૂર કરનાર છે.’ પછી રાજાએ મંત્રીનું વચન સ્વીકારીને રૂચિ વિના પણ આષધની જેમ મગનુ પાણી ગ્રહણ કર્યું, અને તે ઉપર વૈદ્યે પિત્તને શમાવનારી એલચી આપી. કહ્યું છે કે-‘ એલચી તિક્ત, ઉષ્ણુ અને હલકી છે, કફ અને વાયુના વિકારને તે દૂર કરે છે, ખસ અને ખરજના દોષને હણે છે અને મુછ તથા મસ્તકને શુદ્ધ કરે છે.'
પછી બીજે દિવસે વ્યાધિરહિત થયેલ રાજાએ તે સિદ્ધપુરૂષને રાજસભામાં ખેલાવીને વિવિધ વસ્ત્રાભરણેાથી તેનેા સત્કાર કરી કહ્યું કે- હે સિદ્ધપુરૂષ ! તારૂં કથન બધું સત્ય થયું.? પછી પેાતાના કુટુંબ, સ્વજન અને મત્રી વિગેરેને ખેલાવીને રાજાએ કહ્યું કે જો તમે સંમત થતા હૈ। તા આ પ્રિયકરને મારી વસુમતી પુત્રી પરણાવુ. કારણ કે આ ભાગ્યવતને અવશ્ય રાજ્યની પ્રાપ્તિ થશે, અને એની સહાયતાથી આપણને પણ આગામી કાળે સુખ પ્રાપ્ત થશે.’ આ પ્રમાણેનુ રાજાનું કથન સાંભળીને સર્વ ઓલ્યા કે– હે સ્વામિન ! આપનુ કહેવું સત્યજ છે.’ પછી તે પક્ષીપતિએ શુભ વેળાએ પ્રિયકરની ઇચ્છા વિના પણ તેની સાથે પે