________________
પ્રિય કરનૃપ ચરિત્ર.
૪૯
હતી. કહ્યું છે કે—
“ લાનેન વધેતે જીતિ જક્ષ્મી પુજ્યેન વધેતે ।
'
--
વિનયેન પુવિદ્યા, મુળાઃ સર્વે વિવેત '' || શ્॥ “ દાનથી કીર્ત્તિ, પુણ્યથી લક્ષ્મી, વિનયથી વિદ્યા, અને વિવેકથી બધા ગુણા વૃદ્ધિ પામે છે. ” તે શેઠને ધનશ્રી નામે પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જિનદાસ અને સામદાસ નામે એ પુત્ર હતા અને શ્રીમતી નામે એક પુત્રી હતી.
એકદા તે ધનવ્રુત્ત શ્રેષ્ઠીએ નવીન આવાસ કરવાની ઈચ્છાથી
શુભ મુહૂત્તે અને શુભ દિવસે પ્રથમ ભૂમિશાધન કરીને વાસ્તુશાસ્રના વિધિથી આવાસ અધાવવાની શરૂઆત કરી. આ સબંધમાં કહ્યુ છે કે કાઇ દેવમંદિરની. સમીપે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, ચતુષ્પથમાં કરવાથી ઘરની હાનિ થાય છે અને ધૃત તથા અમાત્યના ઘર પાસે કરવાથી પુત્ર અને ધનનો ક્ષય થાય છે. આવાસમાં ક્ષીરવૃક્ષ ( થાર ) નુ લાકડું વાપરવામાં આવે તે તે લક્ષ્મીને નાશ કરે છે, કટકવૃક્ષનુ કાષ્ઠ શત્રુ તરફના ભયને આપે છે અને એરડીનુ કાષ્ઠ અપત્ય ( સંતાન) ને નાશ કરે છે, માટે તેવું કાષ્ઠ ન વાપરવું. મૂર્ખ, અધમી, પાખડીઓના મતવાળા, નપુ ંસક, કુછી, મદ્યપાની અને ચાંડાળ–એમના પાડોશમાં ન રહેવુ. પહેલા અને છેલ્લા પહેાર સિવાય બીજા અને ત્રીજા પહેારની વૃક્ષ અને ધ્વજાદિકની છાયા જો ઘર ઉપર આવતી હાય, તે તે નિરતર દુઃખદાયક થઈ પડે છે. દ્રવ્ય અને પુત્રાદિકની ઇચ્છાવાળા બુદ્ધિમાન્ માણસે વૃક્ષને છેઢીને તેને સ્થાને પેાતાને આવાસ ન કરવા, કેમકે વટવૃક્ષને ઈંઢ કરવાથી વ્યંતરે ઉપદ્રવ કરે છે અને આમલીવૃક્ષના