________________
સમાન ની પ્રિય કર જિનમ તે બિમા કહેતા
પ્રિયંકરનૃપ ચરિત્ર. નરક મળે છે.” તેમજ વળી ___ "आत्मनिंदासमं पुण्यं, न भूतं न भविष्यति ।
Fનિવાઈ પાપ, જે મૂર્ત ન મવિષ્યતિ' છે ? .. “આત્મનિંદા સમાન બીજું એ કે પુણ્ય નથી અને પરનિંદા સમાન બીજું એક પાપ નથી. ”
એકદા પ્રિયંકર જિનમંદિરમાં જિનેંદ્રપૂજા કરીને પિતાના ઘર તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં તેણે નિંબવૃક્ષ પર બેઠેલા એક કાગડાનું બોલવું સાંભળ્યું તે કાગડો તેને આ પ્રમાણે કહેતે હતો કે– હે નરોત્તમ ! આ નિબવૃક્ષના મૂળમાં ત્રણ હાથ નીચે લક્ષ દ્રવ્ય છે, તે તું ગ્રહણ કર અને મને ભક્ષ્ય આપ.” યક્ષે આપેલ વરદાનના પ્રભાવથી કાગડાના બેલને અંતરમાં વિચારીને તે વૃક્ષની નીચે ભૂમિ પેદવા લાગે. લોકેએ પૂછયું કે- હે પ્રિયંકર આ જમીન તું શા માટે ખોદે છે?” તેણે કહ્યું કે ઘરમાં પૂરવાને માટી ખોટું છું.” આ પ્રમાણે (સત્ય) કહીને છાની રીતે તે નિધાન ગ્રહણ કરી ઘેર આવ્યો અને કાગડાને તેણે દધિ વિગેરેનું બળિદાન આપ્યું. - હવે અશકરાજાએ પ્રિયંકરને ગુણત્કર્ષ સાંભળી હર્ષ પામી તેને બોલાવીને કહ્યું કે – હે પ્રિયંકર ! તારે પ્રતિદિન મારી સભામાં આવવુંઆ પ્રમાણેના રાજાના ફરમાનથી તે દરરોજ રાજસભામાં જવા લાગ્યા અને આસ્તે આસ્ત પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના પર રાજાનું બહુમાન વધવા લાગ્યું. કહ્યું છે કે “રાજાનું બહુમાને, પ્રધાન ભેજન, પુષ્કળ ધન, શુદ્ધ પાત્રે દાન, અશ્વ ગજ યા રથનું વહન અને તીર્થયાત્રાનું વિધાન–એ મનુષ્યભવમાં દેવસમાન સુખ ગણાય છે. તે પૂર્વ પુણ્યના પ્રભાવથી અહીં પણ (આ લેકમાં પણ) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે રાજાથી સન્માન પામતા તેને જોઈને