Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 74
________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર વિનયગુણજ એના કુલીનપણાને અને સદાચારીપણાને પ્રગટ કરે છે. કહ્યું છે કે હંસને ગતિ, કોકિલાને કંઠની મધુરતા, મયૂરને નૃત્ય, સિંહને પરમશર્ય, ચંદનવૃક્ષને સારભ્યને શીતળતા અને કુલીન જનેને વિનય કેણે શીખવ્યા છે અર્થાત તે બધાં તેમાં સ્વભાવસિદ્ધજ હેય છે. માટે હે રાજન! આ કઈ દેવની ચેષ્ટા લાગે છે. આવા પ્રકારનું મંત્રીનું કથન સાંભળીને રાજાએ કહ્યું કે મંત્રિન ! આ તારો જમાઈ હેવાથી ખરેખર તું એને પક્ષ કરતો લાગે છે; પરંતુ ચોરને પક્ષ કરે એ કઈને પણ શ્રેયસ્કર નથી. કહ્યું છે કે-એરને સહાય આપનાર, ચેરની સાથે મસલત કરનાર, ચોરના બેદને જાણનાર, તેની સાથે કવિજ્ય કરનાર અને ચોરને અન્ન તથા સ્થાન આપનાર-એ સાત પ્રકારે ચેર કહેલ છે. આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને મંત્રી ભય પામી યુગેજ બેસી રહ્યો. એટલે રાજાએ કેટવાળને કહ્યું કે હું કેટવાળ! આ હારના ચોર પ્રિયંકરને મજબૂત રીતે બાંધો. આ પ્રમાણેના રાજાના હુકમથી તેણે ત્યાં જ તેને બાંધી લીધે. પછી રાજાએ મંત્રીને કહ્યું કે-હે. મંત્રિનતે દિવસે દેવ હારના ચારને મારું રાજ્ય મળશે એમ કહ્યું છે, પરંતુ હું આ હારના ચેરને શૂળીપરજ ચડાવીશ, મારું : રાજ્ય તે મારા ગેત્રીઓજ કરશે.” એટલે મંત્રીએ (વકેક્તિમાં કહ્યું કે હે સ્વામિન્ ! આપનું સર્વ કથન સત્ય છે.” હવે એવા અવસરે ત્યાં રાજસભામાં દિવ્ય રૂપવતી, દિવ્ય આભરણવાળી અને દિવ્ય લોચનવાળી એવી કે વિદેશી ચાર સ્ત્રીઓ આવી. તેમનું રૂપ વિગેરે જોઈને સર્વે સભ્ય અને અત્યંત વિસ્મય પામ્યા. પછી રાજાએ તે સુંદરીઓને પૂછયું કે તમે કયાંથી અને શા હેતુથી અહીં આવી છે ? શું આ નગરમાં તીર્થયાત્રા

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100