________________
૩૮
પ્રિય કરનૃપ ચરિત્ર.
4
થયું.’ પણીપતિએ કહ્યું કે- દુષ્ટના આશ્રય કરવાથી અદુષ્ટ (નિદોષ) પર પણ ભયંકર દંડ પડે છે. જુઓ ! માકડના આશ્રયથી ખાટલાને લાકડીના માર સહન કરવા પડે છે.’ પ્રિયંકર ખેલ્યુંા કે- હું સ્વામિન્ ! તથાપિ ચાગ્યાયેાગ્યના વિચાર કરીને નીતિથી વવુ એવા રાજધમ છે. ' આ પ્રકારના તેના વચનથી વિસ્મય પામેલા પટ્ટીપતિ કહેવા લાગ્યા કે− હૈ પ્રિયંકર ! જો તું મારૂં કથન માને તે હું તને મુક્ત કરૂં. ' પ્રિયંકર ખેલ્યા- હૈ સ્વામિન્ ! કહેા. રાજા ખેલ્યા કે—“મારા સેવકને ગુપ્ત રીતે તારા ઘરમાં રાખ, કે જેથી તેએ સમય સાધીને ત્યાંના રાજપુત્ર અને મંત્રીપુત્રને ખાંધીને અહીં મારી પાસે લઇ આવે અને તેમ કરીને હું મારૂ વેર વાળું. ” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર મનમાં ખેદ પામીને કહેવા લાગ્યો કે-“હે સ્વામિન્ ! આવા પ્રકારનું અકાર્ય હું કઇ રીતે કદાપિ કરીશ નહિ. પાતાની રક્ષાને માટે રાજવિરૂદ્ધ કાર્યો કરી ખીજાઓને સંકટમાં હું પાડીશ નિહ, કહ્યું છે કે—
अकर्तव्यं न कर्त्तव्यं, माणैः कंठगतैरपि । મુખ્તવ્યં તુ વર્ણવ્યં, માળે કળનૈષિ॥ ॥
“ કંઠે પ્રાણ આવેલા હાય પણ કાં ન કરવું, અને કઠે પ્રાણ આવીને ચાલ્યા જતા હાય તેપણ સુકૃત્ય અવશ્ય કરવું. ” વળી રાજવિરૂદ્ધ કાર્ય કરવાથી જીવિતના પણ વિનાશ થાય. કહ્યું છે કે- જે લેાકા દેશવિરૂધ્ધ ગામવિરૂદ્ધ અને નગરવિરૂદ્ધ કામ કરે છે. તે આજ ભવમાં કલેશ, બંધન અને મરણ પામે છે.’ આ પ્રમાણેનાં પ્રિયંકરનાં વચના સાંભળીને ક્રોધ લાવી રાજાએ પેતાના સેવકોને હુકમ કર્યા કે−રે સેવા ! આ વણિકપુત્રને પુનઃ
ܕ