________________
ખિત્તદેવયા થોય-વિવેચન
૦ વિત્ત એટલે ક્ષેત્ર, સ્થાન, ભૂમિ ૦ તેવતા - દેવતા, દેવી, અધિષ્ઠાત્રી
જે ક્ષેત્રમાં સાધુ સમુદાય (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) આરાધના કરી રહ્યા તે ક્ષેત્રમાં જે અધિષ્ઠાયક દેવતા-દેવી હોય તેને ઉદ્દેશીને અહીં ‘‘ક્ષેત્રદેવતા’’ શબ્દ પ્રયોજાયેલ છે.
● ania angeami - g siulcwɔf sg gj.
આ પદની વ્યાખ્યા સૂત્ર-૧૯ ‘અરિહંત ચેઇયાણં'' અને સૂત્ર-૪૦
-
‘'સુદેવયાએ’'માં કરાયેલી છે, ત્યાં જુઓ.
• ખીસે ચિત્તે સાહૂ - જેના ક્ષેત્રમાં સાધુઓ. ૦ નીસે - જેના, જે દેવતાના - દેવીના.
૦ વિત્ત - ક્ષેત્રમાં, સ્થાનમાં, ભૂમિમાં.
૦ સાહૂઁ - સાધુઓ, (સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ) • दंसणनाणेहिं चरणसहिएहिं
33
-
-
સહિત-યુક્ત.
- અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર શબ્દો દ્વારા સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર - એ પ્રમાણે સમજવાનું છે. આ સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન
સમ્યચારિત્ર એ ત્રણે વડે કરીને
યુક્ત કે સહિત.
અહીં સૂત્રમાં દર્શન-જ્ઞાન વડે અને ચારિત્રથી સહિત એ બંને પદો જુદાજુદા મૂક્યા છે, તેમાં પ્રાસ અને કાવ્યાલંકાર-પણાની સાથે એક રહસ્યની કલ્પના પણ કરી શકાય તેમ છે.
દર્શન, જ્ઞાન અને ચારિત્ર વડે કરીને
પહેલા જીવ સમ્યક્ત્વ પામે છે, આવા સમ્યક્દર્શનીનું જ્ઞાન પણ સમ્યક્ બને છે. જ્યારે સમ્યક્ એવા દર્શન અને જ્ઞાનથી યુક્ત મનુષ્ય પોતાની શુદ્ધ શ્રદ્ધા સહ પ્રાપ્ત એવા જ્ઞાનને આચરણમાં મૂકે છે ત્યારે સમ્યક્ ચારિત્રમાં પ્રવેશ કરે છે. સમ્યક્ ચારિત્રથી સહિત-યુક્ત એવો મનુષ્ય જ (હવે પછીના પદોમાં કહેવાયેલ એવા) મોક્ષમાર્ગની સાધના કરી શકે છે.
‘ચરણ’ શબ્દનો સામાન્ય અર્થ ચારિત્ર થાય છે. ચરણસિત્તરી રૂપે ‘ચરણ’ શબ્દની વ્યાખ્યા આ પૂર્વે વંદિત્તુ સૂત્રની ગાથા-૩૨માં ઘણી જ વિસ્તારથી કરાયેલી છે, તે જોવી.
4 3
‘દર્શન અને જ્ઞાન’ શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૧૩ “નમુન્થુણં''માં ગાથા-૭ ના વિવેચનમાં જોવું. તે સિવાય સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ''માં પણ જ્ઞાન અને દર્શનની વ્યાખ્યા છે.
સૂત્ર-૨૮ ‘નાણુંમિ હંસણંમિ'' સૂત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે પદની વ્યાખ્યા કરાયેલી છે. તે જોવી.
• સાતિ મુસ્લમાં મોક્ષમાર્ગને સાધે છે.