________________
૭૪
(૧૦) કેવલિ (૧૩) અરહંત (૧૬) વાસુદેવ
અહીં લબ્ધિ અને લબ્ધિધરના અભેદ ઉપચારથી લબ્ધિ સાથે લબ્ધિધરને પણ લબ્ધિમાં ગણાવેલા છે.
આ સોળ પ્રકારની ઋદ્ધિઓમાં અરિહંતની ઋદ્ધિ સર્વથી ઉત્તમ હોય છે, તેથી તેને ‘મહાસંપત્તિ' કહેવાય છે.
સારાંશ એ કે જગના મહાન્ લબ્ધિધર અને સામર્થ્યવાળા કોઈપણ કરતાં પણ અરિહંત પરમાત્માની ઋદ્ધિ અને સામર્થ્ય ચડિયાતુ અને વિશિષ્ટ સ્વરૂપનું હોય છે.
છે
આ વાતની પ્રતીતિ ‘રત્નાકરપંચવિંશતિકા’’ના મૂળ સંસ્કૃત રચયિતા રત્નાકરસૂરિજીએ પણ પહેલી ગાથામાં કરાવેલ છે. તેઓએ ગાથાના ત્રીજા ચરણમાં ભગવંતને-‘સર્વાતિશયપ્રધાન'' શબ્દથી સ્તવીને તેમને ‘‘સર્વ અતિશય વડે પ્રધાન'' કહીને ઓળખાવેલ છે.
--
♦ શસ્યાય - પ્રશસ્તને, શ્રેષ્ઠને, પ્રશંસવા યોગ્યને.
હર્ષકીર્તિ રચિત શાંતિસ્તવ ટીકામાં ‘શસ્યાય' પદની વ્યાખ્યા કરતા કહ્યું શસ્ય એટલે પ્રશસ્ય કે શ્રેષ્ઠ.
શંસ્ ક્રિયાપદનો અર્થ છે ‘પ્રશંસા કરવી' તેના પરથી શબ્દ બન્યો શસ્ય એટલે પ્રશંસાની યોગ્ય.
-
(૧૧) મન:પર્યવજ્ઞાન (૧૪) ચક્રવર્તી
એ પ્રમાણે-૧૬ ઋદ્ધિ જાણવી.
૦ ત્રૈશીક્ષ્ય-પૂનિતાય 7
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
(૧૨) પૂર્વધરપણું, (૧૫) બલદેવ
આ જ પદથી ભગવંતની સ્તુતિ બપ્પભટ્ટસૂરિજીએ પણ કરી છે. તેમણે સ્વરચિત ચતુર્વિશતિકાની ગાથા-૨૧માં ‘શસ્યે' શબ્દનો પ્રયોગ આ ગાયાના અંતે કર્યો છે.
ત્રૈલોક્યથી પૂજાયેલાને.
-
—
-
વળી ત્રણ લોકના જીવોથી પૂજિત એવા અને
ત્રણ લોક એટલે ત્રિલોક - ત્રૈલોક્ય
અથવા
– ત્રિલોકમાં ઉત્પન્ન થયેલા તે ત્રૈલોક્ય - સુર, અસુર, મનુષ્ય. પૂનિત એટલે પૂજાયેલા, પૂજિત.
મોટી શાંતિમાં પણ શિવાદેવી માતાએ ગાથા-૩માં પરમાત્માની સ્તુતિ કરતા ‘ત્રિલોકપૂજ્યા’' એવું વિશેષણ વાપર્યું જ છે. જે જિનેશ્વરદેવના ‘ત્રિલોક પૂજિત-પણાને'' જણાવે છે.
–
=
च અને, વળી. આ અવ્યય ‘સમાહાર’રૂપે છે.
૦ નમોનમ: શાંતિàવાય - શાંતિનાથ ભગવંતને વારંવાર (મારા) નમસ્કાર
થાઓ.
૦ નમોનમ: વારંવાર નમસ્કાર થાઓ.
આ પદનો પ્રયોગ ગાથા-૨માં પણ થયો છે, ત્યાં જોવું.