________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
– અહીં ‘સ્વસ્તિપ્રદા' વિશેષણથી દેવીને “ક્ષેમકરી' કહી છે. ૦ અન્વયપદ્ધતિએ ગાથા-૯નો અર્થ :૦ નમ:મતુ - નમસ્કાર થાઓ. પણ કોને નમસ્કાર ? – તુચ્ચું' એટલે તને-દેવીને. – આ દેવી કેવી છે ? તેના વિશેષણો જણાવે છે (૧) ભવ્ય જીવો કે ઉપાસકોને સિદ્ધિ આપનારી. (૨) નિવૃતિ અને નિર્વાણની જનની. (૩) સત્ત્વશાળી ઉપાસકોને અભયદાન દેનારી. (૪) ક્ષેમ અથવા કલ્યાણને આપનારી.
– ગાથા આઠમાં દેવીની વિભૂતિનો લાભ સકલસંઘને અને સાધુ સમુદાયને કેવી કેવી રીતે મળે છે તે દર્શાવ્યા પછી આ નવમી ગાથામાં તેની ઉપાસના કરનારના બે ભેદો પાડીને, તે બંનેને કયા કયા પ્રકારના લાભ દેવી આપે છે તે જણાવ્યું છે–
(૧) જેઓ “ભવ્ય' છે તેમને સિદ્ધિ, શાંતિ, પરમ પ્રમોદ આપે છે. (૨) જેઓ “સત્ત્વશાળી' છે તેમને દેવી નિર્ભયતા, ક્ષેમ આપે છે. – ત્રીજા પ્રકારના આરાધકોને શું આપે ? તે ગાથા-૧૦માં કહે છે. ૦ હવે નવરત્નમાલાની ચોથીસ્તુતિ - ગાથા-૧૦ વર્ણવે છે• મતોનાં તૂન - ભક્ત જીવોનું, સામાન્ય સેવકોનું. ૦ ભક્ત એટલે સેવક, ઉપાસક – જંતૂ - સામાન્ય જીવો - જે ઉપાસકો સામાન્ય કોટિના હોય તેને “ભક્તજંતુ' કહે છે. • ગુમાવટે - કલ્યાણ કરનારી, શુભ કરનારી. – જે શુભને લાવે તે શુભાવડા ૦ “શુભ' એટલે સાધન પ્રાપ્તિ - “શુભાવહા' વિશેષણ થકી દેવીને “શુભંકરી' કહી છે. • નિત્યમુર્તિ વિ - હંમેશા તત્પર એવી હે દેવી ! ૦ ‘ઉદ્યતા એટલે ઉદ્યમવંત, સાવધાન, તત્પર • સન્ દિન - સમ્યગુદૃષ્ટિવાળાઓને. - જેમની દૃષ્ટિ સમ્યગૂ થયેલી છે તે, સમકિતવંત - તેમને
• કૃતિ-તિ-પતિ-વુદ્ધિ-કાનાય - ધૃતિ-ધીરજ, રતિ-પ્રીતિ, મતિ અને બુદ્ધિ આપવાને માટે (નિરંતર તત્પર છે)
૦ ધૃતિ-ધીરજ, ચિત્તનું સ્વાથ્ય, સ્થિરતા. ૦ રતિ-પ્રીતિ, હર્ષ
૦ મતિ-વિચાર શક્તિ ૦ બુદ્ધિ - સારાં-ખોટાનો નિર્ણય કરવાની શક્તિ. – આ બધાં વિશેષણ વડે દેવીને ‘સરસ્વતીરૂપે સંબોધી છે. ૦ અન્વય પદ્ધતિએ ગાથા-૧૦નો અર્થ :
– ગાથા-૯ અને ગાથા-૧૦ બંને સાથે લેવાની છે. તેથી ગાથા-૯માં કહેવાયેલ “નમોડસ્તુ તુષ્ય'અહીં પણ લેવાનું છે.