________________
૮૩
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૯
૦ હવે નવરત્નમાલાની ત્રીજી સ્તુતિ - ગાથા-૯નું વર્ણન– • ભવ્યાન - ભવ્ય પ્રાણીઓને, ભવ્ય ઉપાસકોને. – ભવ્ય એટલે જે પરમપદની યોગ્યતાને ધારણ કરે છે. - મંત્ર વિશારદો ઉત્તમ કોટિના ઉપાસકોને ભવ્ય કહે છે. • મસિદ્ધ - સિદ્ધિ દેનારી, હે કૃતસિદ્ધા!, હે સિદ્ધિદાયિની !
– કરાયેલી છે સિદ્ધિ જેના વડે તે કૃતસિદ્ધિ, અર્થાત્ તારા ઉપાસકોને (કે ભવ્યજીવોને) તું સિદ્ધિ આપનારી છે.
• નિવૃતિ-નિર્વાન-ગરિ - ચિત્તની શાંતિ અને ધર્મની વૃદ્ધિ કરનારી, શાંતિ અને પરમ પ્રમોદ આપવામાં કારણભૂત.
૦ નિવૃતિ – ઉપસ્થિત ભયો તથા ઉપદ્રવોમાંથી મુક્તિ, ચિત્તની શાંતિ - તેની જનની તે નિવૃતિ-જનની.'
૦ નિર્વાણ-પરમપ્રમોદ, મોક્ષ, મુક્તિ તેની જનની. ૦ જનની - જન્મ આપનારી, ઉત્પન્ન કરનારી, કારણરૂપ. – અહીં ‘નિવૃતિજનનિ’ શબ્દથી “શાંતિદેવી'નું સૂચન છે. – અને નિર્વાણજનની પદથી ‘નિર્વાણીદેવી'નું સૂચન છે. • સવાનાં - સત્ત્વશાળી ઉપાસકોને, ભવ્યજીવોને.
– “સત્વ' શબ્દનો અર્થ શાસ્ત્રકારો પ્રાણી' કરે છે, પણ અહીં ‘સત્ત્વ' શબ્દથી “ઉપાસક' અથવા “ભવ્યજીવ' અર્થ લેવો.
૦ ૩મય-કલાન-નિરતે - નિર્ભયપણું આપવામાં તત્પર, અભયનું દાન કરવામાં સદા-રત.
- અહીં ‘અભય-પ્રદાન-નિરતા' એ દેવીનું વિશેષણ છે. તેના વડે દેવીને ‘અભયદા' પણ કહી છે. આવું વિશેષણ અન્ય મહાદેવીઓ માટે વપરાતું જોવા મળે છે.
• નમોડસ્તુ તિ કરે તુચ્ચું - કલ્યાણને આપનારી હે દેવી ! તમને નમસ્કાર થાઓ. ૦ નમ: - નમસ્કાર
૦ તુ - હો, થાઓ ૦ સ્વતિpવે - ક્ષેમને અથવા કલ્યાણને આપનારી, – ગુણવિનયકૃત શાંતિસ્તવ ટીકામાં તેનો અર્થ કરતા કહ્યું“સ્વતિ એટલે લેમ તેને દેનારી કે આપનારી દેવી તે"
- સ્વસ્તિના અનેક અર્થો થાય છે. જેમકે આશીર્વાદ, ક્ષેમ, પુણ્ય વગેરે. ‘સુ ઉપસર્ગપૂર્વક “અસ્' ક્રિયાપદને “તિ' પ્રત્યય લાગવાથી “સ્વસ્તિ' શબ્દ સિદ્ધ થાય છે. “સુ” એટલે સારી રીતે,
“શું એટલે હોવું - તેનો ભાવ એટલે સ્વસ્તિ-કલ્યાણ-ક્ષેમ. – “આદિ' શબ્દથી “અવિનાશ' વગેરે અર્થોનું ગ્રહણ કરવું.