________________
લઘુશાંતિ-સ્તવ-શબ્દજ્ઞાન
નમસ્કાર કરનાર
નમતાં
શાંતયે - શાંતિનાથને ઇતિ - એ પ્રમાણે
દર્શિત - બતાવેલા વિદર્ભિત: - ગર્ભિત એવું શાંતેઃ - શાંતિનાથનું ભય - ભયને, ડરને શાંત્યાદિ - શાંતિ વગેરે ભક્તિમતાં - ભક્તિ કરનારાને
ય: ચ જે વળી
પઠતિ ભણે છે શ્રૃણોતિ - સાંભળે છે
વા -
અથવા
સ હિ - તે અવશ્ય યાયાત્ - પામે ઉપસર્ગા: - ઉપસર્ગો છિયંત - છેદાય છે
મનઃ પ્રસન્નતાં - મન પ્રસન્નતાને
પૂજ્યમાને - પૂજન કરતાં સર્વ મંગલ - સર્વે મંગલોમાં સર્વ કલ્યાણ સર્વે કલ્યાણનું
-
-www
નમો નમઃ વારંવાર નમસ્કાર તસ્મૈ - (તેને), તે પૂર્વસૂરિ - પૂર્વાચાર્યોને
મંત્રપદ
મંત્રોના પદથી
-
4 5
-
સ્તવઃ સ્તવ, સ્તવન સલિલાદિ - પાણી વગેરેના
વિનાશી નાશ કરનાર કરનારને
કર
એનં - આ સ્તવનને
સદા - હંમેશા, નિત્ય ભાવયતિ મનન કરે છે યથાયોગં - વિધિપૂર્વક શાંતિપĒ - શાંતિના સ્થાનને સૂરિ: શ્રીમાનદેવ: - માનદેવસૂરિને ક્ષયં યાન્તિ નાશ પામે છે વિનવધયઃ
વિઘ્નરૂપ વેલડી
-
કારણ - કારણરૂપ સર્વધર્માણાં - સર્વ ધર્મોમાં
પ્રધાનં - પ્રધાન, મુખ્ય
જૈનં જયતિ શાસનમ્ - જૈન શાસન-જૈન પ્રવચન-જયવંતુ વર્તે છે
– વિવેચન :
૬૫
એતિ - પામે છે
જિનેશ્વરે - જિનેશ્વરનું મંગલરૂપ
માંગલ્યું
શ્રી માનદેવસૂરિ રચિત આ (લઘુ) શાંતિસ્તવ છે. આ સ્તોત્રમાં શાંતિનાથ ભગવાનની સ્તુતિની મુખ્યતા છે. આ સ્તોત્રને ભણવાથી, સાંભળવાથી કે અભિમંત્રિત પાણી છાંટવાથી રોગ અને વિઘ્નો દૂર થાય છે અને શાંતિ ફેલાય છે. આ સ્તવ ઉપર હર્ષકીર્તિસૂરિએ વિક્રમ સંવત ૧૬૨૮માં, વાચનાચાર્ય ગુણવિનયે વિક્રમસંવત ૧૬૫૮માં, સિદ્ધચંદ્ર ગણિએ વિક્રમ સંવત ૧૬૯૦ના ગાળામાં અને ધર્મપ્રમોદ ગણિએ પણ આ જ સમયગાળામાં ટીકા રચ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત ‘લઘુ શાંતિસ્તવ' ઉપર ષડાવશ્યક બાલાવબોધમાં, પ્રતિક્રમણ બાલાવબોધમાં, ભૈરવ પદ્માવતીકલ્પ અંતર્ગત પણ આ સ્તોત્રની ટીકા કે અવસૂરિ જોવા મળે જ છે. આ કે આવા સંદર્ભ ગ્રંથોને આધારે આ લઘુશાંતિસ્તવનું વિવેચન અહીં રજૂ કરેલ છે.
સર્વ પ્રથમ ગાથા-૧ના વિવેચનથી આરંભ કરીએ તે પૂર્વે એક સામાન્ય