________________
કમલદલ” થોય-વિવેચન
૩૭
નયનો-નેત્રોવાળી.
– મૃતદેવીની અપાયેલી આ એક ઉપમા છે. જેમાં તેના વિશાળ નેત્રોની તુલના કમળના પત્ર-પાંદડી સાથે કરવામાં આવી છે.
• મન-મુવી - કમલના જેવા મુખવાળી.
– સ્તુતિના બીજા ચરણનું આ પૂર્વાદ્ધ પદ છે, જેમાં મૃતદેવીના મુખને કમલની ઉપમા અપાઈ છે.
• મર્મ-સમ-શોરી - કમલના ગર્ભ અર્થાત્ મધ્યભાગ સમાન ગૌર એટલે કે શ્વેત વર્ણવાળી.
– સ્તુતિના બીજા ચરણના ઉત્તરાર્ધમાં મૃતદેવીના વર્ણનું ગૌરપણુંજેતરંગપણાને જણાવવા માટે કમળના ગર્ભ અર્થાત્ મધ્યભાગ સાથે તેના વર્ણની સરખામણી-સદૃશતા બતાવાઈ છે.
૦ મતે સ્થિતા - કમળને વિશે રહેલી.
- મૃતદેવીનું વિશેષણ દર્શાવતા અહીં દેવી જ્યાં બિરાજમાન છે, તેના સ્થાનનો નિર્દેશ કરવામાં આવેલ છે.
• મગવત - ભગવતી, પૂજ્ય – આ પદની વ્યાખ્યા માટે સૂત્ર-૪૦ “સુઅદેવયાએ” જોવું. • વાત મૃતદેવતા સિદ્ધિ - મૃતદેવી, સિદ્ધિને આપો.
૦ મૃતદેવતા-શ્રુતદેવીની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર-૪૦ “સુઅદેવયાએ' સ્તુતિ જોવું.
૦ સિદ્ધિ - શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૮ “લોગસ્સ' જોવું. ૦ સૂત્ર સાર અન્વય પદ્ધતિથી :
અહીં ક્રિયાપદ તુ છે. દદાતુ એટલે આપો. પણ શું આપે ? – સિદ્ધિને આપો. કોણ આપે ? - ભગવતી મૃતદેવતા આપે.
આ મૃતદેવતા કેવા છે ? - તેના વિશેષણો જણાવે છે– (૧) મૃતદેવીના નયનો કમલપત્ર જેવા વિશાળ છે. (૨) મૃતદેવીનું મુખ કમળ સમાન છે. (૩) મૃતદેવીનો વર્ણ કમળના મધ્યભાગ સદશ શ્વેત છે. (૪) મૃતદેવી કમલના આસને બિરાજમાન છે.
આવી મૃતદેવી મને સિદ્ધિ આપો - સિદ્ધિમાં સહાયક થાઓ. અર્થાત્ સિદ્ધિ માર્ગે સાધના કરતા એવા મને માર્ગમાં આવતા વિદનો દૂર - ઉપસર્ગ નિવારો - અનિષ્ટ મુક્ત બનાવો અને સાધનામાં સહાયતા કરો. . વિશેષ કથન :
આદ્ય શબ્દના નામથી “કમલદલ” નામથી ઓળખાતી એવી આ સ્તુતિને મૃતદેવતાની સ્તુતિ પણ કહે છે.
- પૂર્વે જણાવ્યું તેમ આ સ્તુતિ સ્ત્રીઓ-સાધ્વી અને શ્રાવિકાગણ જ બોલે