________________
આચાર્યપદ થયા પછી તરતજ ગુરૂની અનુમતિ મેળવી વાદિ
દેવસૂરિ ધોળકા ગયા. જ્યાં આગળ ત્યાંના રહેપ્રતિષ્ઠા, અને દે- વાશી ઉદય શ્રાવકે બંધાવેલા શ્રીમંધર સ્વામીના વીની પ્રસન્નતા. ચૈત્યની પ્રતિષ્ઠા કરી. અને ત્યાંજ ચતુર્માસ
આ રહ્યા, અને ત્યાર પછીના બેએક વર્ષ દરમિયાન તેઓ આસપાસના પ્રદેશમાં વિચરી જૈનધર્મને ઉઘાત કર્યો.
હવે મારવાડ તરફ વિહાર કરવાની ઇચ્છાથી તેઓ પ્રથમ આબુ આવ્યા. જ્યાં આગળ ચઢતાં તેમની સાથે રહેલા મંત્રી અંબાપ્રસાદને સર્પ કરડયો. આ સર્પદંશના સમાચાર સાંભળતાંજ ગુરૂએ પિતાના ચરણદકથી તે મંત્રીને નિવિષ કર્યો. આ રીતે તેઓ મંત્રવિદ્યામાં પણ જરૂર નિષ્ણાત હતા. છેવટે ગિરિરાજ ઉપર ચડી ઋષભદેવની ભાવમય સ્તુતિ કરી અને આ ભાવનામય સ્તુતિ જોઈ અંબાદેવી અત્યંત પ્રસન્ન થઈ અને કહેવા લાગી કે “ આપ ! આગળ વિહાર ન કરે અને પાછા પાટણ તરફ પધારે. કારણકે આપના ગુરુ મહારાજનું હવે આઠ જ મહિના આયુષ્ય શેષ છે.” વાદિદેવસૂરિ પાટણ પધાર્યા ને ગુરૂને વંદન કર્યા. પરંતુ તેટલામાં
તો દેવબોધ બ્રાહ્મણ તરફથી એક શ્લેકને વાદ, પ્રતિષ્ઠા ને અર્થ કરવાની ચેલેંજ ફેંકવામાં આવી હતી. ગુરૂનો કાળધર્મ. જે છ મહિના થયાં કોઈ તેને ઉકેલ આણું
શકયું ન્હોતું. ને તે બ્લેક નીચે પ્રમાણે હતે.
ત્રિવતુ -નિવમા देवबोधे मयि कुद्धे षण्मेनकमनेककाः'
આખરે અંબાપ્રસાદ મંત્રિએ તે કાર્ય માટે રાજાને વાદિ દેવસૂરિનું નામ સૂચવ્યું. અને રાજાના આમંત્રણથી સૂરિએ ત્યાં જઈને લેકની વ્યાખ્યા કરી બતાવી.
આજ અરસામાં અત્યંત ધનાઢય બાહડ નામના શ્રાવકે દેવસ-- રિને પૂછયું કે “પ્રભુ! આ અસ્થિર લક્ષ્મીને હું શો ઉપયોગ કરું."