Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 11
________________ આચાર્ય શ્રીમાન મુનિચંદ્રસૂરિ મહારાજે જે વાદિવેતાલ શાંતિ સુરિ પાસે પ્રમાણુશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તે વિદ્યાધ્યયન અને સંપૂર્ણ રીતે મુનિ રામચંદ્રને શીખવાડયો અને ગ્રન્થકારે આચા- તદ્દ ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કષ, અને આગયપદ પહેલાં મના પારગામી બનાવ્યા, કારણકે સહજ બુદ્ધિકરેલા વાદ. શાળી તો હતા. અને તેમાં વિદ્વાન ગુરૂ મળ્યા એટલે એનું ને સુગધ બને મળ્યાં. તે જમાનામાં આજની પેઠેની છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓ કે પ્રમાણપત્રો ન હતાં. તેથી તેમણે કરેલા પોતાના અભ્યાસનું પ્રમાણ પત્ર અને જૈનધર્મની ચક્કસતા પ્રબંધકારે આપેલ યાદી પ્રમાણે નિમ્નવાદ કરીને બતાવી આપી હતી. ધોળકામાં શૈવવાદી બન્ધન. સારમાં કાશ્મીરસાગર, નાગરમાં ગુણચંદ્ર દિગમ્બર. ચિતોડમાં ભાગવત શિવભૂતિ ગ્વાલિયરમાં ગંગાધર ધારામાં ધરણીધર. પિકરણમાં પદ્માકર ભરૂચમાં વિગેરે સાથે વાદ કર્યા હતા. આ પ્રમાણેની રામચંદ્રની અનન્ય વિદ્વતા દેખીને ગુરૂ અત્યંત હર્ષ પામ્યા. અને તેમને આચાર્યપદે સ્થાપવાનો નિર્ણય કર્યો. આખરે તેમણે પોતાના બધા શિષ્યમાં મહાન પ્રભાવકને પાત્રમાં પાત્ર રામચંદ્ર મુનિને સં.૧૧૭૪માં ૩૧ વર્ષની આચાર્યપદને નામ ઉંમરે આચાર્યપદ પર સ્થાપન કર્યા. તેમનું નામ પરિવર્તન બદલી દેવસૂરિ આપ્યું. અને તે જ અરસામાં તેમની સંસારી ફઈ જે પૂર્વે સાધ્વી હતાં તેને પણ મહત્તરાપદ આપી ચંદનબાળા નામ આપ્યું.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 298