________________
પ્રકરણસંગ્રહ અનિવૃત્તિકરણે ગયે થકો જીવ જે કરે તે કહે છે – मू०-सो तत्थ रणे सुहडो व, वयरिजयजणियपरमआणंदं।
सम्मत्तं लहइ जीवो, सामन्नेण तुह पसाया ॥७॥ અર્થ– ૨ તા ) તે જીવ ત્યાં અનિવૃત્તિકરણે વિશુદ્ધ પરિણામના જેરથી મિથ્યાત્વના પુજની બે સ્થિતિ કરે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તમાં વેદ્ય લઘુસ્થિતિ-મિથ્યાત્વમોહનીયના દળીયાં કે જે ડાકોડિ સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન છે તે સ્થિતિમાંથી ખેંચી લે છે. એટલે મોટી સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત પ્રમાણ વેદ્ય સ્થિતિના દળ ખેંચીને જુદા કરે છે. પછી તેને ઉદયાવળીમાં નાખીને વેદી લેય એટલે ત્યારપછી વચમાં જે જગ્યા ખાલી રહી તેને અંતરકરણ કહીએ. હવે તે અંતરકરણના પ્રથમ સમયે ( સુદ પાંચા ) હે નાથ ! તારા પ્રસાદે કરી ક્ષાયિકસમ્યકત્વની પેઠે વિશિષ્ટ તે નહીં પરંતુ (રામ તમે ૪૬ ) સામાન્યપણે અપકાલીન એવું ઉપશમ સમક્તિ જીવ પામે. શી ઉપમાએ ? ( જે મુદ્દો વ ) જેમ સુભટ સંગ્રામમાં ( હથિયપરમા ) વેરીને જીતવાથી પરમ આનંદ પામે તેના સરખું જીવ ઉપશમ સમકિત પામે એટલે તેને પરમ આનંદ થાય. ૭. " पावंति खवेऊणं, कम्माइ अहापवित्तीकरणेणं ।
उवलनाएण कहमवि, अभिन्नपुट्विं तओ गंठिं ॥” " तं गिरिवरं च भेत्तुं, अपुवकरणुग्गवजधाराए ।
ચંતોમુત્તવમ, સંતુનિયદિરનિ છે ”
( માર મહાવરાળf) યથાપ્રવૃત્તિકરણે કરીને મિથ્યાત્વાદિ કર્મોને (૩) ખપાવીને (૩૪નાપા) નદીને પાષાણુના દષ્ટાંતે કરી (વાવ) કઈ પ્રકારે ગ્રંથિપાસે આવે. પછી (મિન્નપુf aો ) પૂવે નહીં તોડેલી એવી રાગદ્વેષ પરિણતિમય મિથ્યાત્વની તે ગ્રંથિને (શિવ ૪) પર્વતને (મેત્ત) ભેદવાને (પુ છુપાવનધા) અપૂર્વકરણરૂપ ઉગ્ર–તીક્ષણ વાની ધારાએ કરીને જીવ ગ્રંથિને ભેદતો (ચંતામુદુત્તરારું) અંતર્મુહૂર્વકાળમાં ( સંતુનિટ્ટિgrfમ ) અનિવૃત્તિકરણે ગયા થકે.
ત્યાં શું કરે તે કહે છે – " पइसमयं सुज्झतो, खविउ कम्माई तत्थ बहुआई। मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुदियम्मि उवसंतं ॥"