________________
સભ્યત્વ સ્તવ પ્રકરણ
mn
( રાજુ ) કોઈક કીડી તો ખીલા ઉપર કે ભીંત ઉપર ચડીને બેસી રહે ( તો ) તે વાર પછી ( ટાળ રારિ વા) કેઈક કીડી સ્થાન ઉપર ચડીને (રમુuri ) તે સ્થાનકથી ઊડી જાય, (૩૬૪ ના મુairીf) આ પ્રમાણે કીડીઓનું દષ્ટાંત જાણવું.
હવે તેને ઉપનય કહે છે. ." खिइगमणं पिव पढम, ठाणु सरणं च करणमपुव्वं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियहि ॥"
શિ૬૫૪મi પિર + ) કીડીનું પૃથ્વી ઉપર ફરવું-ખીલાના મૂળ સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. (રાજુ સરળ વ ) કોઈ કીડી ખીલા ઉપર ચડીને બેસી રહી ( Hપુર્વ ) તે સરખું બીજું અપૂર્વકરણ છે; (તત્તો ) તથા (૩યપાં પિવ ) કઈ કીડી ખીલા ઉપર ચડીને ખીલા ઉપરથી ઊડી ગઈ તેના સરખું ( નવા વમનિયદિ ) જીવને અનિવૃત્તિકરણ જાણવું. ”
તે જ વાત કહે છે.– “ટા કa iટતો, સંદિર તળેવ ટvi
ओसरणं पिव तत्तो, पुणो वि कम्मठिइविबुड्ढि ॥"
“( કાજુ વિશે ) જે ખીલે છે ત્યાં જ ટકી રહેવું, તે ગ્રંથિદેશે રહેવું જાણવું. તે ( અંટિપરા તથૈવ કાળ ) ગ્રંથિગત જીવનું કેટલાક કાળ સુધી ત્યાં રહેવું થાય તેના સરખું છે. ( વિ તો ) તે ગ્રંથિદેશથી પાછો ફરે ( કુળ વિ ટિવદ ) તે જીવ ફરી કર્મસ્થિતિની પણ વૃદ્ધિ કરે એટલે ઉત્કૃષ્ટિ કર્મસ્થિતિ બાંધે. ” मू०-अपुत्वकरणमुग्गर-घायलिहियदुट्ठगंठिभेओ सो।
अंतमुहुत्तेण गओ, नियट्टिकरणे विसुझंतो ॥६॥
અર્થ–(અનુવાજળમુરાદ ) હવે જે પૂર્વોક્ત લક્ષણવંત જીવ ગ્રંથિદેશ સુધી આવે ત્યાં કોઈવાર પરિણામ પામ્યો નથી એવો અપૂર્વ પરિણામ, તે રૂપી મુગર એટલે વજ સરખે (વાદિદિt) પૂર્વોક્ત ગ્રંથિ તેને ભેદવારને મુગરના ઘાત કરીને કર્યો છે દુષ્ટ ગ્રંથિને ભેદ જેણે ( ર ) તથાભૂત તે જીવ ( વિદુતો ) વિશુદ્ધમાન પરિણમની નિર્મળતા વધતે થકે ( અંતમુહુજ ) અંતર્મુહૂર્ત માત્રમાં ( નિયદિને જ ) અનિવૃત્તિકરણે ગયેલે જાણ. ૬.