Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran Author(s): Manilal N Doshi Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ પવિત્રતાને પંથે અથવા અઢાર પાપસ્થાનકેાથી નિવૃત્ત થવાના માર્ગ. પ્રકરણ ૧ લુ. પ્રાણાતિપાવિરમણ, જીવમાત્ર સુખને શોધે છે. જ્યાં સુધી આત્માને પૈાતાના ખરા સ્વરૂપના અનુભવ ન થાય ત્યાંસુધી તેને કદાપિ ખરી શાન્તિ મળી નથી અને મળવાની નથી. આત્મા પાતે જ્ઞાન-સ્વરૂપી છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અન ંત આનંદ રહેલાં છે. તે આત્મા પેાતાના જ્ઞાનસ્વરૂપે જગતના તમામ પદાર્થોને-તે પદાર્થોના ગુણુ અને પોંચા સહિત જાણે છે અને અનુભવે છે. તે બાહ્ય પદાર્થાન તેમજ પેાતાના શરીરને સાધના તરીકે વાપરે છે, પણ પાતે પાતાના સ્વરૂપમાં જ આનંદ માને છે. ઇન્દ્રિયાના આવેશે અને મનના વિચારરૂપી તરગા તેના પગ આગળ આવીને ભલે અથડાય પણ તે તે પેાતાના ઉચ્ચ સ્વભાવરૂપ ખડક ઉપર સ્થિર રહે છે; કારણ કે ઇન્દ્રિયા તથા મનને બળ આપનાર પણ પાતે જ છે; માટે જ્યાં આત્મા પેાતાનું ખળ ખેંચી લે છે ત્યાં મન તથા ઇન્દ્રિયે શિથિલ અની જાય છે અને તે For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 136