Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી સોમસરિવિરચિત नमिऊणभणइ एवं, भयवं समओचिअंसमाइससु। तत्तो वागरइ गुरू, पजंताराहणं एअं ॥१॥ ____“नत्वा" मनोवाकायशुद्ध्या प्रणम्य विधिपूर्व “भणति" आरिरात्सुःश्राद्धादिः। “एवं" अमुना प्रकारेण "हे भगवन् !" हे पूज्य ! समयप्रस्तावादन्त्यकालस्तस्योचितं यत्कर्त्तव्यं तत्
" समादिश" अर्थान्ममेति शेषः । “ ततः " तदनन्तरं - " व्यागृणाति" सम्यगादिशति गुरुः “पर्यन्ताराधनामेतां" वक्ष्यमाणलक्षणां दशभिरैः ॥ १॥ ___uथा:-“ ५२मात्माने मन-वयन-यानी शुद्धिक विधिપૂર્વક નમસ્કાર કરીને આરાધના કરવાને ઈચ્છતા એવા શ્રાદ્ધાદિ આ પ્રમાણે કહે કે-હે ભગવન્! હે પૂજ્ય! સમાચિત એટલે પ્રસ્તાવને અનુસરીને અંતકાળને ઉચિત જે કર્તવ્ય હોય તે મને કહેવા કૃપા કરે. તદનંતર ગુરુમહારાજ આ વફ્ટમાણુ લક્ષણવાળી એટલે આગળ કહેવાશે એવી પર્યતારાધના દશ દ્વારે કરીને કહે છે.” ૧. तानि द्वाराण्याह- (ते शहा। छ) आलोअसु अइआरे, वयाइं उच्चरसुखमसु जीवेसु । वोसिरसु भाविअप्पा, अट्ठारस पावठाणाई ॥२॥ चउसरणं दुक्कडगरहणं च, सुकडाणुमोअणं कुणसु। सुहभावणं अणसणं, पंचनमुक्कारसरणं च ॥३॥

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78