Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 44
________________ શ્રી આરાધના સૂત્ર ૩૫ ગાથાર્થ –ઉપર કહ્યા પ્રમાણે ચાર શરણને અંગીકાર કરનારો હું કે જેનું મન આ સંસારરૂપ જે બંદીખાનું ( ગુમિગૃહ) તેનાથી ઉદ્વિગ્ન થયેલું છે–નિર્વેદને-ખેદને પામેલું છે તે અરિહંતાદિ ચારેની સમક્ષ જે કાંઈ નાનું યા મોટું દુષ્કૃત્ય કર્યું હેય-આચર્યું હોય આ ભવ સંબંધી કે પરભવ-પાછળના ભાવ સંબંધી તે સર્વને અત્યારે અંતકાળ સમયે નિંદું છું. ૪૭ जंइत्थ मिच्छत्तविमोहिएणं,मए भमंतेण कयं कुतित्थं मणेण वायाइ कलेवरेणं,निंदामि सव्वं पि अहं तमिहि 'जं इत्थमिच्छत्तविमोहिएणं० यत् अत्र भवे उपलक्षणात्प. स्त्रापि मिथ्यात्वमाभिग्रहिकादि तेन विमोहितेन मूढेन मया भ्रमता इतस्ततः पर्यटता कृतं आराधितं कुतीर्थ हरिहरादिकुदेवस्थानं मनसा वचसा कायेन च उपलक्षणात् कारितं, अनुमतं, अन्येपानुपदिष्टं च । तन्निन्दामि इत्यादि पूर्ववत् ॥ ४८ ॥ ગાથાર્થ –અભિગ્રહિકાદિ મિથ્યાત્વથી મહિત થયેલા મેં મૂઢે આ સંસારમાં આમતેમ ભટકતાં આ ભવે અને ઉપલક્ષણ ? પરભવે પણ જે કાંઈ કુતીર્થ–હરિહરાદિ કુદેવના સ્થાન તેની આરાધના મનથી, વચનથી કે કાયાથી કરી હોય, ઉપલક્ષણથી કરાવી હોય, અનુદી હોય કે બીજાને ઉપદેશી હેય તે સર્વને હું હિંદુ છું. ૪૮. पच्छाइओजं जिणधम्ममग्गो, मए कुमग्गो .

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78