Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી પુન્યપ્રકાશ રાવન
શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર ચિત આણીને આદર, જેમ પામે ભવ પાર. ૮.
ઢાળ ૧ લી
(એ ઇિડી કહાં રાખી–એ દેશી) " જ્ઞાન દરિશણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણ ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચાર રે પ્રાણ ! જ્ઞાન ભણે ગુણ ખાણ, વીર વદે એમ વાણી રે પ્રારા ૧. એ આંકણી. ગુરુ. એળવીએ નહિ ગુરુ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. ૨. જ્ઞાનપગરણ પાટી, પથી, ઠવણ નકારવાળી, તેહ ત કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. ૩. ઈત્યાદિક વિપરીતાણાથી, જ્ઞાન વિરાઇયું જે આભવ પરભવ વળી રે ભે ભવ, મિચ્છા દુક્કડ તેહ રે. પ્રા. ૪. સમકિત શુદ્ધ જાણે, . વીર વદે એમ વાણું છે. પ્રા. સજિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ સાધુતણી નિંદા પરિહરજે, ફળ સંદેડ મ રાખ છે. પ્રા. સ૫. મૂઢપણું છ3 પરશંસા, ગુણવંતને આદરીએ, સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રાસ. ૬. સંઘ ચૈત્ય પ્રસાદતણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્યદેવકે જે વિણસાડ્યો, વિણસંતાં ઉવેખે રે. પ્રા. સ. ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમતિ ખંડથું જેહઆભવ મિચ્છા પ્રા. ૮. ચારિત્ર લે ચિત્ત આણું. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુતણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા. ચા. ૯ શ્રાવકને ધરમે સામાયક,

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78