Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 74
________________ દ દેવપણામાં પણ કષાયથી, વિષયથી અને ભયાદિક પ્રાપ્ત થયે. સતે પ્રમાદવડે તું અનંતી વાર દુઃખને પામે છે. ૧૬. સંસારમાં જે મહાદુઃખ અને મેક્ષમાં જે અક્ષય સુખ પ્રાણી પામે છે તે પ્રમાદથી ને અપ્રમાદથી જ પામે છે. અર્થાત્ પ્રમાદથી દુઃખ પામે છે અને અપ્રમાદથી સુખ પામે છે. ૧૭. શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થયા છતાં શ્રુતના નિર્વક–પ્રવર્તક એવા છે પણ જે માર્ગમાં ઉપયુક્ત રહેતા નથી તે હા ઈતિ ખેદે ! દુરંત એવા પ્રમાદનું જ ફળ છે. (તેથી તેવા દુરંત પ્રમાદને ધિક્કાર છે!) ૧૮. નાના પ્રકારના શાસ્ત્રના વિશારદ પંડિતે અન્યને ભણાવે છે ને પિતે ભણે છે, છતાં તે પણ માર્ગને ભૂલી જાય છે. તે દુરંત એવા પ્રમાદનું જ ફળ છે. ૧૯, દયાળુ એવા મનુષ્યો અન્યને નિઃસંદેહ એવા સંબંધને L(ઉપદેશને) આપે છે, છતાં પિતે અનંતી વાર પ્રમાદવડે હણાય છે. (તેથી તેવા પ્રમાદને ધિક્કાર હા!) ૨૦: - પાંચશે શિખ્યામાં (તે સઘળા આરાધક થયા છતાં) બંધક આચાર્ય કેમ વિરાધક થયા? (તેનું કારણ ક્રોધરૂપ પ્રમાદ જ છે) એવી રીતે પ્રમાદવડે જીવ અનતી વાર વિરાધક થયેલ છે. ૨૧. '' તેવી અવસ્થાવાળા-પૃથ્વીકાઈયા વિગેરે નામવાળા ક્ષુલ્લકેને ( બાળકને ) હણનારા અષાઢામુનિ આર્યને દેવે પ્રતિબંધ

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78