Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 76
________________ જેવી રીતે જી (અનાર્ય) પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેવી રીતે નિચે મનવડે પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, તે એક ક્ષણ માત્ર પણ જે ધર્મકાર્યમાં તેવી પ્રવૃત્તિ કરે તે આ લેકમાં કોઈ પણ જીવ દુઃખી ન થાય. ૨૯. જે પ્રાપ્ત થયે સતે દુઃખે દૂર જાય છે અને સુખ નજીક આવે છે, જે જીવ! એવા ગુણાલય (ગુણના સ્થાનરૂપ) જિનેન્દ્રધર્મને વિષે શા માટે પ્રમાદ કરે છે? ૩૦. હા હા ઈતિ ખે! મહાપ્રમાદનું આ સર્વ વિદિત છે કે જેથી કાન ને નેત્ર છતાં પણ આ જીવ સાંભળતો નથી અને તે પણ નથી. ૩૧. એ મહાપ્રસાદ મહારાજાને સેનાની છે, સુખીજનોને ધર્મમાં વિન કરનારો દુરાત્મા છે. સર્વ જીને એ મહા મેટ રિપુ ( શત્રુ) છે. અહીં એ મહાકણકારી હકીક્ત છે. ૩૨. , - આ પ્રમાણે જાણીને રે' જીવ! તું નિરંતરને માટે પ્રમાદને તજી દે-મૂકી દે કે જેથી સમ્યગ જિનચરણની સેવાનું રમ્ય એવું ફળ પામે (પ્રાપ્ત કરે.) ૩૩. ઈતિ પ્રમાદપરિહારકુલક સાથે

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78