Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 72
________________ તે પ્રમાદપરિહારકુલકર R, ભાષાંતર ju દુ:ખમાં ને સુખમાં, મેહમાં ને અહમાં જેણે જિનશાસનને સ્વીકાર્યું છે તેમને કર્યો છે પ્રણામ જેણે એ હું સંબોધને (સમ્યક્ પ્રકારના બેધને) પિતાને કરું છું (સ્વીકારું છું). ૧. સંસારમાં પરિભ્રમણ કરતાં જે દશ દષ્ટાંતવડે દુર્લભ એવા મનુષ્યપણાને કદાચિત (ભાગ્યયોગે) પામે છે. ૨. મનુષ્યપણું પામે સતે પણ આર્યક્ષેત્ર પામવું દુર્લભ છે, આર્યક્ષેત્ર પામે તે પણ વિપુ—વિસ્તીર્ણ-શ્રેષ્ઠ કુળ પામવું દુર્લભ છે, ઉત્તમ કુળ પામે તે પણ ઉત્તમ જાતિ પામવી દુર્લભ છે, ઉત્તમ જાતિ પામે સતે પણ રૂપસંપત્તિ-પાંચ ઇન્દ્રિય પૂરા પામવા દુર્લભ છે, રૂપસંપત્તિ પામે સતે આરોગ્યની પ્રાપ્તિ દુર્લભ છે, આરોગ્ય પ્રાપ્ત થયા છતાં ચીરજીવિત–દીર્ધ આયુ પામવું દુર્લભ છે. દીર્ઘ કવિત પામે તે પણ ચારિત્રથી થતા હિતાહિતને જાણવું દુર્લભ છે. ૩-૪. તે સઘળું પ્રાપ્ત થયે સતે પણ ધર્મનું શ્રવણ-સાંભળવું દુર્લભ છે, ધર્મશ્રવણ કર્યા છતાં તેને ધારી રાખવું દુર્લભ છે અને ધારી રાખ્યા છતાં તેનું સહવું દુર્લભ છે. સરહણ (શ્રદ્ધા) પ્રાસા થયા છતાં પણ સંયમની પ્રાપ્તિ દુર્લભ છે. ૫. એ પ્રમાણે જે જીવ! ઉપર જણાવેલા મનુષ્યજન્માદિ બાર

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78