Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 61
________________ પર શ્રી વિનયવિજયવિરચિત પોસહમાં મન વાળી, જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર કેળ્યું જેહ આ ભવ મિચ્છા. પ્રા. ચા. ૧૧. બારે ભેદે તપ નવિ દીધે, છતે જોગે નિજ શક્તિ, ધર્મે મન વચ કાયા વીરજ, નવિ ફેરવીયું ભગતે રે. પ્રાચા૧૨. ત૫ વીરજ આચારે એણે પરે, વિવિધ વિરાધ્યા જેહ, આ ભવ૦ મિ. પ્રા. ચા. ૧૩. વળી, વિશેષે ચારિત્રકેરા, અતિચાર આળોઈએ; વિરજિનેશર વયણ સુણીને, પાપ મેલ સની ધોઈએ છે. પ્રા. ચા. ૧૪. ઢાળ ૨ જી. (પામી સુગુરુ પસાય—એ દેશી.) પૃથ્વી પાનું તેલ, વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યાં એ. ૧. કરી કરસણ આરંભ, ખેત્ર જ ખેડીયાં, કૂવા તળાવ ખણાવીયા એ. ૨. ઘર આરંભ અનેક, ટાંકા ભેયર, મેડી માળ ચણાવી આ એ. ૩. લીંપણ શું પણ કાજ, એણી પરે પરપ, પૃથ્વીકાય વિરાધીયા એ. ૪. ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતી છેતી કરી દુહવ્યા એ. પ. ભાઠીગર કુંભાર, લેહ સોવનગરા, ભાડભુંજા લિહાળાગરા એ. ૬. તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ રંગણ રાંધણ રસવતી એ. ૭. એણુ પરે કર્માદાન, પરે પરે કેળવી, તેલ વાયુ વિરાધિયા એ. ૮. વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાનફૂલ ફળ ચૂંટીયા એ. ૯. પંખ પાપડી થાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથી એ. ૧૦. અળશી ને એરંડ, ઘાણી ઘાલીને ઘણુ તિલાદિક પીલીયા એ. ૧૧. ઘાલી કેલમાંહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. ૧૨. એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78