Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી પુત્યપ્રકાશ સ્તવન
૫૭
સહકાર, એ જપતાં જાયે, દુÖતિ દાષવિકાર, સુપરે એ સમરા, ચાદ પૂરવના સાર. ૪. જનમાંતર જાતાં, જો પામે નવકાર; તા પાતિક ગાળી, પામે સુરઅવતાર; એ નવપદ સરિખા, મંત્ર ન કોઇ સાર; ઇહુ ભવ ને પરભવે, સુખસંપત્તિ દાતાર. ૫. જીએ ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નવતી એહુ, પામ્યા છે સુરભાગ, એક. ભવ પછી લેશે, શિવવધુ સંજોગ, ૬. શ્રીમતીને એ વળી, મત્ર કન્યા તતકાળ; ફણીધર પ્રીટીને, પ્રગટ થઇ ફૂલમાળ, શિવકુમરે જોગી, સેાવનપુરુષા કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭. એ દૃશ અધિકારે, વીર જિનેશર ભાખ્યા, આરાધનકેરી, વિધિ જેણે ચિત્તમાં રાખ્યું; તેણે પાપ પખાળી, ભવભય દૂર નાંખ્યા, જિનવિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યા. ૮.
ઢાળ ૮ મી
( નમેા વિ ભાવશું એ–એ દેશી. )
સિદ્ધારથ રાય કુળતિલે એ, ત્રિશલા માત મલ્હાર તા; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર. જા જિન વીરજી એ. ૧. મે અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન લહું પાર તે; તુમ ચરણે અબ્યા ભણી એ, જો તારે તેા તાર. જયા૦ ૨. આશ કરીને આવીચા એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ ? જ્ગ્યા૦ ૩. કરમ અલંજણુ આકરાં એ, જનમ મરણુ જ જાળ તે; હું છું એહુથી ઉભગ્યા એ, છેડવ દેવ દયાળ. જયા॰ ૪. આજ મનારથ મુજ ક્ળ્યા એ, નામાં દુ:ખ
?

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78