Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 65
________________ શ્રી વિનયવિજયવિરચિત જાત્ર જુગતે જિનવર પૂછયા, વળી પાખ્યાં પાત્ર. ધન ર.પુસ્તક જ્ઞાન લખાવીયા, જિલઘર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન ૩. પડિકમણાં સુપરે કર્યો, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન૪. ધર્મકાજ અનુમોદીએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણો, સાતમો અધિકાર. ધન૫. ભાવ ભલે મન આણીએ, ચિત્ત આ ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. ૬. સુખ-દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભોગવીએ એય. ધન. ૭. સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુન્ય કામ, છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮. ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનું સાર શિવગતિ આરાધનતણે, આઠમે અધિકાર. ધન ૯. લડી ૭ મી • “ ( રૈવતગિરિ ઉપરે–એ દેશી.) હવે અવસર જાણી, કરીએ સંલેખણ સાર, અણસણ આદરીએ, પચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિ:શંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીએ રંક, દુલહે એ વળી વળી, અણસણને પરિણામ; એકથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨. ધન ધના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધનકેરે, એ નવમો અધિકાર. ૩. દશમે અધિકારે, મહામંત્ર નવકાર મનથી નવિ મૂકે, શિવસુખ ફળ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78