Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 64
________________ શ્રી પુન્યપ્રકાશ સ્તવન ૧૫ ઢાળ ૫ મી ( હવે નિસુણા ...ાં આવીયાએ—એ દેશી. ) જનમ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તેા; કર્યાં ક સહુ અનુભવે એ, કાઇ ન રાખણુહાર તા. ૧. શરણુ એક અરિહું તનું એ, શરણુ સિદ્ધ ભગવંત તા; શરણુ ધર્મ શ્રી જૈનના એ, સાધુ શરણુ ગુજીવંત તા. ૨. અવર માહ સવિ પરિહરી એ, ચાર શરણુ ચિત્ત ધાર તા; શિવગતિ આરાધનતણા એ, એ પાંચમા અધિકાર તા. ૩. આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્યું કેઇ લાખ તા; આત્મસાખે તે નિંદીએ એ, પડિકમીએ ગુરુ સાખ તા. ૪. મિથ્યામતિ વર્તાવિયા એ, જે ભાખ્યા ઉત્સૂત્ર તા; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તા. ૫. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘટી હુળ હથિયાર તા; ભવ ભવ મેળી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તા. ૬. પાપ કરીને પાષીયાં એ, જનમ જનમ પરિવાર તા; જનમાંતર પહેાત્યા પછી એ, કોઇએ ન કીધી સાર તેા. ૭. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તા; ત્રિવિધે ત્રિવિધ વાસરાવીએ એ, આણી હૃદય વિવેક તા. ૮. દુઃકૃતનિંદા એમ કરી એ, પાપ કરેા પરિહાર તે; શિવગતિ આરાધનતણૂા એ, એ છઠ્ઠો અધિકાર તેા. ૯. • ઢાળ ૬ ઠ્ઠી ( આદિ તું જોઇ લે આપણી–એ દેશી. ) ધનધન તે દિન માહુરા, છઠ્ઠાં કીધા ધર્મ; દાન શિયળ તપ આદરી, ટાળ્યાં દુષ્કર્મ, ધન૦ ૧. શેત્રુ ંજન િ તીની, જે કીધી

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78