Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૫૪
શ્રી વિનયવિજયવિરચિત ભજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી૪. વ્રત લઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણુ, કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનાજી પ ત્રણ ઢાળ આઠે દુહે છે, આળયા અતિચાર શિવગતિ આરાધનંતણે છે, એ પહેલે અધિકાર છે. જિનજીક ૬.
હાળી ૪ થી ૫
(સાહેલડીની દેશી.) પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા તે વ્રત બાર તે યથાશક્તિ દ્રત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે ૧. વ્રત લીધાં સંભારીએ સારુ, હૈડે ધરીય વિચાર તે શિવગતિ આરાધનતણે સા, એ બીજો અધિકાર તા. ૨. જીવ સેવે ખમાવીએ સાડ,
નિ ચોરાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણાં સા, કેઈશું રેષ ન રાખ તે. ૩. સર્વ મિત્ર કરી ચિંતા સારુ, કેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરી સાઇ, કીજે જન્મ પવિત્ર છે. ૪ સામી સંઘ ખમાવીએ સાહ, જે ઉપની અપ્રીતિ તે, સજન કુટુંબ કરો ખામણ સારુ, એ જિનશાસન રીતિ તે. ૫. ખમીએ ને ખમાવીએ સા, એહ જ ધર્મનું સાર તો શિવગતિ આરાધનતણે સારુ, એ ત્રીજો અધિકાર છે. ૬. મૃષાવાદ હિંસા ચોરી સા., ધનમૂચ્છ મૈથુન તે ક્રોધ માન માયા તૃષ્ણા સાહ, પ્રેમ જ પશુન તે. ૭. નિંદા કલહ ન કીજીએ. સારુ, કૂડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તને સા, માયાહ જંજાળ તે. ૮. ત્રિવિધ ત્રિવિધ
સિરાવીએ સા., પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણે, સા, એ ચોથે અધિકાર છે. ૯.

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78