Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
થી પુન્યપ્રકાશ સ્તવન હતાં જે અનાદિયા એ. ૧૩. આ ભવ પરભવ જેહ, વળીયા ભભ તે મુજ મિચ્છાદકર્ડ એ. ૧૪. કુમી સરમીયા કડા, ગાડર ગડેલા એળ પૂરા અલસીમાં એ. ૧૫. વાળા જળ ચૂલ, વિચલિત રસતણા, વળી અથાણાં પ્રમુખના એ. ૧૬. એમ બેઈલી જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છાદુક્કડં એ. ૧૭. ઉપેહી જૂ લીખ, માંકડ મકડા, ચાંચડ કીડી કુંથુઆ એ. ૧૮. ગદ્ધતિઓ ઘીમેલ, કાનખજુરીયા ગીગોડા ધનેડીયાં એ. ૧૯ એમ તઇદ્રી જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છાદુક્કડં એ. ૨૦. માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિયાવડા એ. ૨૧. ઢીંકણ વિછુ તીડ, ભમરા ભમરી, કેતાં બગ ખડમાંકડી એ. ૨૨. એમ ચૌરિદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છાદુક્કડં એ. ર૩. જળમાં નાંખી જાળ રે, જળચર દુહવ્યા વનમાં મૃગ સંતાપીયા એ. ૨૪. પીડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ. ૨૫. એમ પચેંદ્રી જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડં એ. ૨૬.
ઢાળ ૩ જી. . (પ્રાણી વાણુ જિનતણીજીએ દેશી.) ફોધ લેભ ભય હાસ્યથી છે, બોલ્યા વચન અસત્ય; કૂડ કરી ધન પારકાં છે, લીધાં જેહ અદસ રે, જિનજી! મિચ્છાદુક્કડ આજ, તુમ સામે મહારાજ રે જિનજી! દેઈ સારું કાજ રે જિનજી!મિચ્છાદુક્કડ આજ. ૧. એ આંકણ. દેવ મનુજ તિર્યંચનાં છે, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસલંપટપણે છ, ઘણું વિડંખે દેહ રે. જિનજી ૨. પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મળી આથ; જે જીહાંની તે તીહાં રહી છે, કેઈ ન આવી સાથ રે. જિનજીક ૩. રયણ–

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78