Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 59
________________ શ્રી આરાધના સૂત્ર પયન્ના ઉપરથી બનાવેલુ श्री विनयविजयोपाध्यायविरचित શ્રી પુન્યપ્રકાશનું સ્તવન દુહા સકલસિદ્ધિદાયક સદા, ચાવીશે જિનરાય; સહગુરુ સામિની સરસતી, પ્રેમે પ્રશ્ન પાય. ત્રિભુવનપતિ ત્રિશલાતણ્ણા, નંદન ગુણુ ગંભીર; શાસન નાયક જગ જયા, વમાન વડવીર. એક દિન વીર જિષ્ણુ દને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગાતમસ્વામ. મુક્તિમાર્ગ આરાધીએ, કહા કિણુ પે અરિહંત સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવત. ૪. અતિચાર આળાઇએ, ત્રત ધરીએ ગુરુસામ; જીવ ખમાવા સયળ જે, ચેાનિ ચેારાશી લાખ. ૫. વિધિશું વળી વાસરાવીએ, પાપસ્થાન અઢાર; ચાર શરણુ નિત્ય અનુસરા, નિંદા રિશ્તાચાર. થુલ કરણી અનુમાદીએ, ભાવ ભલેા મન આણુ; અણુસણ અવસર આદરી, નવપદ જપા સુજાણુ. ૭. 3. {.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78