Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 58
________________ શ્રી આરાધનાસવ “ ગાથાર્થ –ઉપર પ્રમાણે ગુરુમહારાજે કહેલી–પર્યત આરાધનાને-આરાધના ગ્રંથની પદ્ધતિને સાંભળીને-મનમાં ધારણ કરીને ભવ્ય જીવ સિરાવ્યા છે સર્વ પાપ જેણે એવો થયે સત તેવી જ રીતે-પૂર્વોક્ત પ્રકારે ધર્મનું સેવન કરતા સતે વિચારે છે–રહે છે. ૨૯सिरिसोमसूरिरइअं, पजंताराहणं पसमजणणिं । जे अणुसरंति सम्मं, लहति ते सासयं सोकं ॥७०॥ 'सिरि० श्रीसोममूरिरचितां गाथाबन्धेन बर्दा पर्यन्ता. राधनां प्रशमजननीमुपशमोत्पादयित्रीं येऽनुसरन्ति सम्यक् प्रवृ. स्या प्रवर्चते ते सम्यक् लभन्ते शाश्वतं सौख्यं मोक्षप्राप्तिलक्षणमिति यायाक्षरार्थलेशः ॥ ७० ॥ ॥ इति पर्यन्ताराधनासूत्रम् ॥ इति पर्यन्तापधनासूत्रस्य गाथाक्षरार्थः संपूर्णः । ગાથાર્થ:--શ્રી સમસૂરિએ ગાથાના પ્રબંધે રચેલી પ્રથમ સુખને-ઉપશમને ઉત્પન્ન કરનારી આ પર્યતારાધનાને જે ભવ્ય છ અનુસરે છે સમ્યક પ્રકારે પ્રવૃત્તિ કરે છે તે છે શાશ્વત સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત કરે છે. ૭૦. وفجنس محاومدفعجعحعبعبعضيم .. 3 ઈતિ શ્રી પર્યતઆરાધના સૂવાનુવાદ ૬

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78