________________
શ્રી આરાધનાસવ “
ગાથાર્થ –ઉપર પ્રમાણે ગુરુમહારાજે કહેલી–પર્યત આરાધનાને-આરાધના ગ્રંથની પદ્ધતિને સાંભળીને-મનમાં ધારણ કરીને ભવ્ય જીવ સિરાવ્યા છે સર્વ પાપ જેણે એવો થયે સત તેવી જ રીતે-પૂર્વોક્ત પ્રકારે ધર્મનું સેવન કરતા સતે વિચારે છે–રહે છે. ૨૯सिरिसोमसूरिरइअं, पजंताराहणं पसमजणणिं । जे अणुसरंति सम्मं, लहति ते सासयं सोकं ॥७०॥
'सिरि० श्रीसोममूरिरचितां गाथाबन्धेन बर्दा पर्यन्ता. राधनां प्रशमजननीमुपशमोत्पादयित्रीं येऽनुसरन्ति सम्यक् प्रवृ. स्या प्रवर्चते ते सम्यक् लभन्ते शाश्वतं सौख्यं मोक्षप्राप्तिलक्षणमिति यायाक्षरार्थलेशः ॥ ७० ॥
॥ इति पर्यन्ताराधनासूत्रम् ॥ इति पर्यन्तापधनासूत्रस्य गाथाक्षरार्थः संपूर्णः । ગાથાર્થ:--શ્રી સમસૂરિએ ગાથાના પ્રબંધે રચેલી પ્રથમ સુખને-ઉપશમને ઉત્પન્ન કરનારી આ પર્યતારાધનાને જે ભવ્ય છ અનુસરે છે સમ્યક પ્રકારે પ્રવૃત્તિ કરે છે તે છે શાશ્વત સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત કરે છે. ૭૦.
وفجنس محاومدفعجعحعبعبعضيم ..
3 ઈતિ શ્રી પર્યતઆરાધના સૂવાનુવાદ ૬